________________
રાયચ'દભાઈનાં કેટલાંક સ્મરણા
પછી એક બધા શબ્દો કહી દીધા. હું રાજી થયે, ચકિત થયા અને કવિની સ્મરણશક્તિ વિષે મારા ઊંચા અભિપ્રાય બધાયા. વિલાયતના પવન હળવેા પાડવા સારુ આ અનુભવ સરસ થયેા ગણાય.
કવિને અગ્રેજી જ્ઞાન મુદ્દલ ન હતું. તેમની ઉંમર તે વખતે પચીસથી ઉપર ન હતી. ગુજરાતી નિશાળમાં પણ થાડે જ અભ્યાસ કરેલે. છતાં આટલી સ્મરણશક્તિ, આટલું જ્ઞાન અને આટલું તેમની આસપાસનાએ તરફથી માન. આથી હું મેહાયે!. સ્મરણશક્તિ નિશાળમાં નથી વેચાતી; જ્ઞાન પણ નિશાળની બહાર જો ઇચ્છા થાય——જિજ્ઞાસા હોય—-તા મળે; અને માન પામવાને સારુ વિલાયત કે કયાંયે જવું નથી પડતું, પણ ગુણને માન જોઈ એ તે મળી રહે છે, એ પદાપાડ મને મુંબઈ ઊતરતાં જ મળ્યે.
કવિની સાથેને આ પરિચય બહુ આગળ ચાલ્યા. મરણશક્તિ ઘણાની તીવ્ર હેાય, તેથી અંજાવાની શી જરૂર નથી. શાસ્ત્રજ્ઞાન પણ ઘણાને જોવામાં આવે છે. પણ જો તે સંસ્કારી ન હેાય તા તેમની પાસેથી ફૂટી બદામ પણ નથી મળતી. સંસ્કાર સારા હોય ત્યાં જ સ્મરણશક્તિ અને શાસ્ત્રજ્ઞાનના મેળાપ શેાભે અને જગતને શાભાવે. કવિ સંસ્કારી અને જ્ઞાની હતા.
૩
અપૂર્વ અવસર એવા ક્યારે આવશે,
કારે થઈશું ખાહ્વાન્તર નિગ્રંથ ને, સ સબધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશુ કવ મહત્પુરુષને પથ્ ળે ? સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી,
માત્ર દેહ તે સયમ હેતુ હાય નૈ, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહિ, દેહે પણ કિંચિત્ મૂર્છા નવ હોય તે—અપૂર્ણાં
23
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org