________________
૩૦: ગાંધીજી ઉપરના પત્રા
વિચાર' એટલે, મુખ્ય કરીને આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, વત માનકાળ સુધીમાં તે સ્વરૂપનું અજ્ઞાન, તથા તે અજ્ઞાન અને અભાનનાં કારણે, તે કારણેાની નિવૃત્તિ અને તેમ થઈ અવ્યાબાધ આનંદસ્વરૂપ અભાન એવા નિજપદને વિષે સ્વાભાવિક સ્થિતિ થવી તે. એમ સંક્ષેપ મુખ્ય અર્થથી તે શબ્દ લખ્યા છે. વર્ણાશ્રમાદિ, વર્ણાશ્રમાદિપૂર્વક આચાર તે સદાચારના અંગભૂત જેવા છે. વર્ણાશ્રમાદિપૂર્વક, વિશેષ પારમાર્થિક હેતુ વિના તેા વવું યેાગ્ય છે, એમ વિચારસિદ્ધ છે; જો કે વર્ણાશ્રમધર્મ વમાનમાં બહુ નિર્બળ સ્થિતિને પામ્યા છે; તેાપણુ, આપણે તે। જ્યાં સુધી ઉત્કૃષ્ટ ત્યાગદશા ન પામીએ, અને જ્યાં સુધી ગૃહાશ્રમમાં વાસ હોય, ત્યાં સુધી તે વાણિયારૂપ વર્ણ ધર્માંને અનુસરવા તે ચેાગ્ય છે. મકે અભક્ષાદિ ગ્રહણુતા તેના વ્યવહાર નથી. ત્યારે એમ આશકા થવા ચેાગ્ય છે કે, “લુહાણા પણ તે રીતે વર્તે છે, તેા તેનાં અન્નાહારાદિ ગ્રહણ કરતાં શું હાનિ ?'' તેા તેના ઉત્તરમાં એટલુ જણાવવુ યેાગ્ય થઈ શકે કે, વગર કારણે તેવી રીતિ પણ બદલાવવી ઘટતી નથી; કેમકે તેથી પછી બીજા સમાગમવાસી, કે પ્રસ`ગાદિ આપણી રીતિ જોનાર ગમે તે વર્ણનુ ખાતાં બાધ નથી એવા ઉપદેશના નિમિત્તને પામે. લુહાણાને ત્યાં અન્નાહાર લેવાથી વધર્મ હાનિ પામતા નથી; પણ મુસલમાનને ત્યાં અન્નાહાર લેતાં તે વર્ણ ધર્મની હાનિના વિશેષ સંભવ છે, અને વર્ણ ધર્મ લેાપવારૂપ દોષ કરવા જેવુ થાય છે. આપણે, કઈ લેાકના ઉપકારાદિ હેતુથી તેમ વર્તવું થતું હોય, અને રસલુબ્ધતાબુદ્ધિથી તેમ વર્તવું ન થતું હાય, તાપણુ બીજા તેનુ અનુકરણ તે હેતુને સમજ્યા વિના ઘણુંકરીને કરે, અને અંતે અભક્ષાદિ ગ્રહણ કરવામાં પ્રવૃત્તિ કરે એવા નિમિત્તના હેતુ આપણું તે આચરણ છે. માટે તેમ નહિ વવું તે, એટલે મુસલમાનાદિના અન્નાહારાદિતુ ગ્રહણ નહિ કરવું તે ઉત્તમ છે. તમારી વૃત્તિની કેટલીક પ્રતીતિ આવે છે, પણ તેથી ઊતરતી વૃત્તિ હાય તે! તે જ પોતે અભક્ષાદિ આહારના
૩૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org