________________
આત્માર્થી ભાઈ શ્રીમેાહનલાલ પ્રત્યે, ડરબન.
તમારા લખેલા કાગળ મળ્યા હતા. આ કાગળથી તેને ટૂંકામાં ઉત્તર લખ્યા છેઃ
નાતાલમાં સ્થિતિ કરવાથી તમારી કેટલીક સવ્રુત્તિએ વિશેષતા પામી છે, એમ પ્રતીતિ થાય છે; પણ તમારી તેમ વર્તવાની ઉત્કૃષ્ટ ઇચ્છા તેમાં હેતભૂત છે. રાજકાટ કરતાં નાતાલ કેટલીક રીતે તમારી વૃત્તિને ઉપકાર કરી શકે એવું ક્ષેત્ર ખરુ, એમ માનવામાં હાનિ નથી; કેમકે તમારી સરળતા સાચવવામાં અંગત વિધને ભય રહી શકે એવા પ્રપંચમાં અનુસરવાનું દબાણ નાતાલમાં ઘણું કરીને નહિ; પણ જેની સવ્રુત્તિઓ વિશેષ બળવાન ન હોય, અથવા નિષ્મળ હાય અને તેને ઇંગ્લંડાદિમાં સ્વતંત્રપણે રહેવાનુ હેાય, તે અભક્ષાદિ વિષેમાં તે દેષિત થાય એમ લાગે છે. જેમ તમને નાતાલક્ષેત્રમાં પ્રપંચને વિશેષ ચેગ નહિ હોવાથી તમારી સદ્ઘત્તિએ વિશેષતા પામી, તેમ રાજકાટ જેવામાં કાણું પડે એ યથાર્થ લાગે છે; પણ કાઈ સારાં આ ક્ષેત્રમાં સત્સંગાદિ ચેાગમાં તમારી વૃત્તિએ નાતાલ કરતાં પણ વિશેષતા પામત એમ સંભવે છે. તમારી વૃત્તિએ જોતાં તમને નાતાલ અના ક્ષેત્રરૂપે અસર કરે એવુ મારી માન્યતામાં ઘણુ કરીને નથી; પણ સત્સંગાદિ યાગની ધણુ કરીને પ્રાપ્તિ ન થાય તેથી કેટલુંક આનિરાકરણ ન થાય, તેપ હાનિ માનવી કંઈક વિશેષ યેાગ્ય લાગે છે.
અત્રેથી ‘ આય આચારવિચાર ' સાચવવા સબંધી લખ્યું હતું તે આવા ભાવામાં લખ્યું હતુંઃ ‘ આ આચાર' એટલે મુખ્ય કરીને દયા, સત્ય, ક્ષાદિ ગુણાનું આચરવું તે; અને આય
"
૩૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org