________________
८
ગૃહસ્થપણુ
૧. સંસારમાં રહ્યા છતાં પણ ઉત્તમ શ્રાવકા ગૃહાશ્રમથી આત્મસાધના સાથે છે. તેઓના ગૃહાશ્રમ પણ વખણાય છે. તે ઉત્તમ પુરુષ યમનિયમને સેવે છે; પરપત્ની ભણી માતુબહેનની દિષ્ટ રાખે છે; યથાશક્તિ સત્પાત્રે દાન દે છે; શાંત, મધુરી અને કામળ ભાષા ખેલે છે; સત્શાસ્ત્રનું મનન કરે છે; અને ત્યાં સુધી ઉપવિકામાં પણ માયાકપટ ઇત્યાદિ કરતા નથી; સ્ત્રી, પુત્ર, માત, તાત, મુનિ અને ગુરુ એ સઘળાંને યથાયાગ્ય સન્માન આપે છે; યત્નથી ઘરની સ્વચ્છતા ઇત્યાદિ રખાવે છે; પાતે વિચક્ષણતાથી વર્તી, પુત્રને વિનયી અને ધર્મી કરે છે; સધળા કુટુંબમાં સંપની વૃદ્ધિ કરે છે; સપુરુષના સમાગમ અને તેઓના ખેાધ ધારણ કરે છે; સમર્યાદ અને સતાયુક્ત નિર ંતર વર્તે છે; અલ્પ આરંભથી જ વ્યવહાર ચલાવે છે. આવે ગૃહસ્થાવાસ ઉત્તમ ગતિનું કારણ નાની કહે છે. (૧૭)
૨. જે મુમુક્ષુ જીવ ગૃહસ્થવ્યવહારમાં વર્તતા હોય, તેણે તે। અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવુ જોઈ એ. નહિ તે ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. કલ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગેાપાંગ ન્યાયસંપન્ન રહેવુ તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આળ્યે, ત્યાગ અને વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે
૨૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org