________________
શ્રી રાજચકનાં વિચારને ૧૯. ગમે તેટલી વિપત્તિઓ પડે, તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી યોગ્ય નથી. ઉદય આવેલો અંતરાય સમપરિણામે
દવા ગ્ય છે. જ્ઞાની પાસે સાંસારિક વૈભવ હોય તો પણ મુમુક્ષુએ કઈ પણ પ્રકારે તે ઇચછવા યોગ્ય નથી. ઘણું કરીને જ્ઞાની પાસે તેવો વૈભવ હોય છે તે તે મુમુક્ષની વિપત્તિ ટાળવા માટે ઉપયોગી થાય છે. પારમાર્થિક વૈભવથી જ્ઞાની મુમુક્ષને સંસારિક ફળ આપવાનું
છે નહિ. કારણ કે અર્તવ્ય તે જ્ઞાની કરે નહિ. (૨૨-૨૪)
૨૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org