________________
શ્રી રાજચંદ્રનાં વિચારને દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ,
વિચરવું ઉલ્યાધીન પણ વિતાભ જે. અપૂર્વ ૬ ક્રોધ પ્રત્યે તે વર્તે ક્રોધસ્વભાવતા,
માન પ્રત્યે તો દીનપણાનું માન જે; માયા પ્રત્યે માયા સાક્ષીભાવની,
લાભ પ્રત્યે નહિ લેભ સમાન છે. અપૂર્વ છે બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં,
- વંદે ચક્રીય તથાપિ ન મળે માન જે; દેહ જાય પણ માયા થાય ન રેમમાં,
લોભ નહીં છ પ્રબળ સિદ્ધિનિદાન જે. અપૂર્વ, ૮ નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા,
અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ છે; કેશ રોમ નખ કે અંગે શુંગાર નહીં;
દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જે. અપૂર્વ ૯ શત્ર મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા,
* માન અમાને વર્તે તે જ સ્વભાવ જે જીવિત કે મરણે નહીં જૂનાધિક્તા,
ભવ મેક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જે. અપૂર્વ ૧૦ એકાકી વિચરતે વળી સ્મશાનમાં,
વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જે; અડોલ આસન, ને મનમાં નહીં ક્ષેભતા,
પરમ મિત્રને જાણે પામ્યા યોગ છે. અપૂર્વ ૧૧ ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં,
સરસ અને નહીં મનને પ્રસન્નભાવ જે; ૧. ઉદય=પ્રારબ્ધ કર્મ. ૨. ચક્રવર્તી રાજ.
૩૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org