________________
૨૯ : પ્રશ્નો
૧૦. પદાર્થીની અભક્ષ્યતાનું કારણ
વડના ટેટા કે પીપરનાં પીપાંનુ રક્ષણ કઈ તેની વંશવૃદ્ધિને અર્થે કરવાના હેતુથી અભક્ષ કહ્યાં છે એમ સમજવુ ચેગ્ય નથી. તેમાં કામળપણુ હાય છે ત્યારે અનત કાયના [જીવન] સંભવ છે તથા તેને બદલે બીજી ઘણી ચીજોથી નિષ્પાપપણે રહી શકાય છે છતાં તે જ અંગીકાર કરવાની ઇચ્છા રાખવી તે શ્રૃત્તિનું ઘણું તુચ્છપણુ થાય છે તેથી અભક્ષ કહ્યાં છે. પાણીના ટીપામાં અસ`ખ્યાત જીવ છે એ વાત ખરી છે. પણ ઉપર દર્શાવ્યાં તેવાં કારણે તેમાં રહ્યાં નથી તેથી તે અભક્ષ કહ્યુ નથી. જો કે તેવું પાણી વાપરવાની પણ આજ્ઞા છે એમ કહ્યું નથી. પણ અમુક પાપ થાય એવા ઉપદેશ છે. (૯) ૧૧. ઔષધેાપચાર અને કને નિયમ
કેટલાક રાગાદિ પર ઔષધાદિ અસર કરે છે. કેમકે તે રાગાદિના હેતુના કબંધ કઈ પણ તેવા પ્રકારના હેાય છે. ઔષધાદિ નિમિત્તથી તે પુદ્ગર્ભાવસ્તારમાં પસરી જઈ ને અથવા ખસી જઈ ને વેદનીયના ઉદયનું નિમિત્તપણું છેાડે છે. તેવી રીતે નિવૃત્ત થવા યેાગ્ય તે રાગાદિ સબંધી કમબંધ ન હોય, તે તેા તેના પર ઔષધાદિની અસર થતી નથી કે સમ્યક્ ઔષધાદિ પ્રાપ્ત થતાં નથી.
અમુક કર્માંધ કેવા પ્રકારના છે તે તથારૂપ જ્ઞાનદષ્ટિ વિના જાણવું કઠણ છે. એટલે ઔષધાદિ વ્યવહારની પ્રવૃત્તિ એકાંતે નિષેધી ન શકાય. પેાતાના દેહના સંબંધમાં કાઈ એક પરમ આત્મષ્ટિવાળા પુરુષ તેમ વર્તે, તેા, એટલે ઔષધાદિ ગ્રહણુ ન કરે, તે। તે યેાગ્ય છે; પણ બીજા સામાન્ય જીવા તેમ વર્તવા જાય, તે તે એકાંતિક દૃષ્ટિથી કેટલીક હાનિ કરે; તેમાં પણ પેાતાને આશ્રિત રહેલા એવા જીવાપ્રત્યે અથવા બીજા કાઈ જીવ પ્રત્યે, રૂાગાદિ કારણેામાં તેવે ઉપચાર કરવાના વ્યવહારમાં વર્તી શકે તેવું છે છતાં ઉપચારાદિ કરવાની ઉપેક્ષા કરે, તે। અનુક`પામા છેાડી દીધા જેવુ થાય. કાઈ
૩૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org