Book Title: Rajchandra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 356
________________ ગાંધીજી ઉપરના પત્રો નેમ – શ્રીસપુરુષને નમસકોર આત્માર્થી, ગુણગ્રાહી, સત્સંગગ્ય ભાઈ શ્રીમોહનલાલ પ્રત્યે, શ્રિી ડરબન. શ્રી મુંબઈથી લે. જીવન્મુક્તદશા ઈચ્છક રાયચંદના ઓત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પહોંચે. અત્ર કુશળતાં છે. તમારું લખેલું એક પત્ર મને પહોંચ્યું છે. કેટલાંક કારણોથી તેને ઉત્તર લખવામાં ઢીલ થઈ હતી. પાછળથી તમે આ તરફ તરતમાં આવવાનો છે એમ જાણવામાં આવ્યાથી પત્ર લખ્યું નહોતું; પણું હાલે એમ જાણવામાં આવ્યું કે, હમણું લગભગ એક વર્ષ સુધી સ્થિતિ કરવાનું ત્યાં સંબંધીનું કારણ છે; જેથી મેં આ પત્ર લખ્યું છે. - તમારાં લખેલા પત્રમાં જે આત્માદિ વિષ્ય પર પ્રશ્નો છે, અને જે પ્રશ્નોના ઉત્તર જાણવાની તમારા ચિત્તમાં વિશેષ આતુરતી છે, તે બન્ને પ્રત્યે મારું અનુમદિને સહેજે સહેજે છે; પણ જોવામાં ૩૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378