________________
શ્રી શજચંદ્રનાં વિચારરત્ને
સર્વ કાળ રહી શકે એવા ‘ નિત્ય’ પદાર્થ છે, એમ માનવામાં કઈ પણ દોષ કે બાધ જણાતા નથી, પણ સત્યને સ્વીકાર થવારૂપ ગુણ થાય છે.
આ પ્રશ્ન તથા તમારા બીજા કેટલાક પ્રશ્નો એવા છે, કે જેમાં વિશેષ લખવાનું તથા કહેવાનું અને સમજાવવાનુ અવસ્ય છે. તે પ્રશ્ન માટે એવા સ્વરૂપમાં ઉત્તર લખવાનું બનવુ હાલ કાણું હોવાથી, પ્રથમ ‘પેગ્દર્શનસમુચ્ચય’ ગ્રન્થ તમને મોકલ્યા હતા, કે જે વાંચવા વિચારવાથી તમને કાઈ પણ અશે સમાધાન થાય, અને આ પત્રમાં પણ કાંઈ વિશેષ અંગે સમાધાન થાય, એટલુ બની શકે; કેમકે તે સબંધી અનેક પ્રશ્નો ઊઠવા ચેાગ્ય છે, કે જે ફ્રી ફ્રી સમાધાન પ્રાપ્ત થવાથી, વિચારવાથી, સમાવેશ પામે, એવી પ્રાયે સ્થિતિ છે.
(૨) નાનંદશામાં પેાતાના સ્વરૂપના યથા મેધથી ઉત્પન્ન થયેલી શાંમાં—તે એમાં નિજભાવને એટલે જ્ઞાન, દર્શન ( યથાસ્થિત નિર્ધાર ) અને સહજસમાધિ પરિણામના કર્તા છે. અજ્ઞાનદશામાં ક્રોધ, માન, માયા, લેાભ એ આદિ પ્રકૃતિને કર્યાં છે; અને તે ભાવનાં ફળને ભોક્તા થતાં પ્રસગવશાત્ ઘટપટાદિ પદાર્થોના નિમિત્તપણે કર્યાં છે; અર્થાત્ ઘટપદિ પદાનાં મૂળ દ્રવ્યાને તે કર્યાં નથી, પણ તેને કાઈ આકારમાં લાવવારૂપ ક્રિયાના કર્તા છે. એ જે પાછળ તેની દશા કહી, તેને જૈન ‘ક” કહે છે; વેદાંત ‘ભ્રાંતિ' કહે છે; તથા બીજા પણ, તેને અનુસરતા એવા શબ્દ કહે છે. વાસ્તવ્ય વિચાર કર્યેથી આત્મા ઘટાદિના તથા ક્રોધાદિના કર્તા થઈ શકતા નથી. માત્ર નિજસ્વરૂપ એવા જ્ઞાનપરિણામના જ કર્તી એ સ્પષ્ટ સમજાય છે.
(૩) અજ્ઞાનભાવથી કરેલાં કર્મો પ્રારંભકાળે બીજરૂપ હોઈ, વખતને યાગ પામી ળરૂપ વૃક્ષરિણામે પરિણમે છે; અર્થાત્ તે કર્મો આત્માને ભોગવવાં પડે છે. જેમ અગ્નિના સ્પર્શે ઉષ્ણુપણુાના સબંધ
૩૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org