________________
શ્રી રાજચંદ્રનાં વિચારને પૂર્વ પ્રયાગાદિ કારણના યોગથી,
ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિસુખમાં,
અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જે. અપૂર્વ૦ ૧૯ જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં,
કહી શક્યા નહીં પણ તે શ્રીભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ?
અનુભવગાચર માત્ર રહ્યું તે જ્ઞાન જે. અપૂર્વ ૨૦ એહ પરમપદપ્રાપ્તિનું કયું સ્થાન મેં,
ગજા વગર ને હાલ મનેરથરૂપ જે; તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ છે. અપૂર્વ ૨૧
(૩૩)
૩૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org