________________
S
શ્રી રાજચંદ્રનાં વિચારને ૧૪. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંજ્ઞાથી લોકાગ્ર જવાતું નથી. લકત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે. (૨૩).
૧૫. નીચેના વાકયો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય પુરુષની સંમતિથી મંગળરૂપ, મેક્ષના સર્વોત્તમ કારણરૂપ માન્યાં છેઃ
(૧) માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકે થવો નથી, તે જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો એગ્ય જ છે એમ સમજવું.
(૨) કોઈ પણ પ્રકારે સદ્ગુરુને શોધ કરવો; શેધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું અને તો જ સર્વ માયિક વાસનાને અભાવ થશે એમ સમજવું.
(૩) અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્ય પણું પ્રાપ્ત થયું છે; માત્ર “સત્ ' મળ્યા નથી, “સત્ ” “સૂર્યું? નથી અને સત્ શ્રદ્ધયું નથી. અને એ મળે, એ સૂર્ય અને શ્રદ્ધ જ છૂટવાની વાર્તાને અભાથી ભણકાર થશે.
(૪) મોક્ષને માર્ગ બહાર નથી પણ આત્મામાં છે.
(૫) બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિકાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયા નથી તે વિચારે. (૨૩)
૧૬. અનંત કાળથી પિતાને પિતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે. આ એક અવાચ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે.
નિરંતર ઉદાસીનતાને કમ સેવક સત પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; સપુરુષનાં ચરિત્રનું સ્મરણ કરવું; પુરુષોનાં લક્ષણોનું
૩૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org