________________
૨૭ : બ્રાહ્મી વેદના
સ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પૃચ જો ? અપૂર્વ ૧ સ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી,
માત્ર દેહ તે સંયમહેતુ હાય જો; અન્ય કારણે અન્ય કશું કલ્પે નહિ,
દેહે પણ કિંચિત્ મૂર્છા નવ હાય જો. અપૂ૦ ૨ દર્શોનમેાહ વ્યતીત થઈ ઊપજ્યા માધ જે,
દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણુ ચારિત્રમેહર વિલેાકીએ,
વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ કુ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યાગની, ૩
મુખ્યપણે તે વર્તે દેહ પર્યંત જો; ધાર પરિષહ૪ કે ઉપસપ ભયે કરી,
આવી શકે નહીં તે સ્થિરતાને અંત જો. અપૂર્વ૦ ૪ સયમના હેતુથી યેાગ પ્રવત ના,
સ્વરૂપ લક્ષે જિનઆના આધીન ો; તે પણ ક્ષણ ક્ષણ ધટતી જાતી સ્થિતિમાં,
અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જે. અપૂ૦ ૫ પંચ વિષયમાં રાગદ્વેષવિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનને ક્ષેાભ જો;
૧. ચથારૂપથી પદાર્થીના નિશ્ચય કરવાની. જે રુચિ તે દૃન, તેને ઢાંકી દેનારાં કર્મો તે દનમેહનીય કર્યાં.
૨. આત્મિક શુદ્ધ દશામાં સ્થિર થવાના પ્રયત્ન કરવા તે ચારિત્ર. તેને આવરનારાં ક્રમે તે ચારિત્રમાહતીયક્રમેર્યું,
૩. મન, વચન અને કાયાની પ્રવૃત્તિ તેનું નામ યાગ. ૪. પીડા. ૫. વિશ્ર્વ,
Jain Education International
૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org