________________
૧૧ઃ અધિકાર–પાત્રતા મુમુક્ષતા ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દેશ જેવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વચ્છંદને નાશ હોય છે. સ્વચ્છેદ થેડી અથવા ઘણી હાનિ પામ્યા છે ત્યાં તેટલી બાધબીજ યેાગ્ય ભૂમિકાબીજ થાય છે. સ્વચ્છંદ જ્યાં પ્રાયે દબાય છે, ત્યાં પછી માર્ગપ્રાપ્તિને રોકનારાં ત્રણ કારણે મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. (૧) આ લોકની અલ્પ પણ સુખેચ્છા (૨) પરમ વિનયની એ છોઈ (૩) અને પદાર્થને અનિર્ણય.
આ લોકની અલ્પ પણ સુખેચ્છા હેવાનાં કારણે, નિશંકપણે તે [મક્ષ ] “સંત” છે એવું દૃઢ થયું નથી; અથવા તે પરમાનંદરૂપ જ છે એમ પણ નિશ્ચય નથી; અથવા મુમુક્ષતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે તેને લીધે બાહ્ય શાતાનાં કારણે પણ કેટલીક વાર પ્રિય લાગે છે અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે.
વાસ્તવિક તત્ત્વ પામવાની કંઈ યેગ્યતાની એાછાઈને લીધે પદાર્થનિર્ણય” ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે અને મિથ્યા સમતા આવે છે. કલ્પિત પદાર્થ વિષે “સત ’ની માન્યતા હોય છે. જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતો નથી અને એ જ પરમ યોગ્યતાની હાનિ છે.
અધિક શું કહીએ ? કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે. (૨૨-૨૪)
૬. શ્રાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે એવા સંસારી પ્રસંગ અને પ્રકારમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે, ત્યાં સુધી જીવને પિતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને સત્સંગનું માહાઓ પણ તથારૂપણે ભાસ્યમાન થવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી ખચીત કરી અપ્રમત્ત પણે વારંવાર પુરુષાર્થને સ્વીકાર એગ્ય છે. (૨૫)
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org