________________
શ્રી રાજચંદ્રનાં વિચારરત્નો ૪. આપણે વિષે કોઈ ગુણ પ્રગટ્યો હોય, અને તે માટે જે કોઈ માણસ આપણું સ્તુતિ કરે, અને જે તેથી આપણે આમા અહંકાર લાવે છે તે પાછો હઠે. પિતાના આત્માને નિંદે નહીં, અત્યંતર દેખ વિચારે નહીં, તો જીવ લૌકિક ભાવમાં ચાલ્યો જાય; પણ જે પિતાના દોષ જુએ, પોતાના આત્માને નિદે, અહંભાવ-. રહિતપણું વિચારે, તે પુરુષના આશ્રયથી આત્મલક્ષ થાય. (૧૯૫૨)
૫. જગતની અનુકૂળતા-પ્રતિકૂળતા શું જેવી? તે ગમે તેમ બેલે પણ આત્મા જે બંધનરહિત થતો હેય, સમાધિમય દશા પામતો હોય, તો તેમ કરી લેવું, એટલે કીર્તિ-અપકીર્તિથી સર્વ કાળને માટે રહિત થઈ શકાશે. (૧૯૪૪)
ce
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org