________________
શ્રી રાજચંદ્રનાં વિચારને
પ. આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મેહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે, તેમ તેમ મુમુક્ષતા વર્ધમાન થયા કરે છે. અનંત કાળના પરિચયવાળું એ અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. એટલા માટે તન, મન, ધનાદિ જે કંઈ પિતાપણે વર્તતાં હોય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે. જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પિતાપણું મટાડવાનું ઉપદેશ છે. અને કરવા યોગ્ય પણું તેમજ છે કે, આરંભ પરિગ્રહને પિતાનાં થતાં અટકાવવાં. (૨૫)
૬. લોભથી તૃણનો પણ સ્પર્શ કરવો નહિ. સંયમની રક્ષા અર્થે (જે કાંઈ) રાખવાં પડે છે, તેને પરિગ્રહ ન કહે; પણ મૂછને પરિગ્રહ કહે, એમ પૂર્વ મહર્ષિઓ કહે છે. તત્ત્વજ્ઞાનને પામેલાં મનુષ્ય તેટલો પરિગ્રહ માત્ર રાખે. બાકી પિતાના દેહમાં [પણ] મમત્વ આચરે નહિ. (૧૬ પહેલાં)
૨૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org