________________
મુક્ત ૧. જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે, તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે, એ અચરજની વાત છે. જે જીવને પરિતૃપ્તપણું વત્ન કરતું ન હોય, તે અખંડ એ આત્મબોધ તેને સમજાયું નહીં. (૧૯૪૮)
૨. ખરું આત્મભાન થાય છે તેને, હું અન્યભાવને અક્ત છું એવો બેધ ઉત્પન્ન થઈ, અપ્રત્યયી બુદ્ધિ વિલય પામે છે. (૧૯૪૮)
૩. આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે અર્થાત આત્મા પિતાના સ્વરૂપને વિષે કેવળ જાગૃત હોય, ત્યારે કેવળજ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે. (૧૯૪૮)
૪. કેવળજ્ઞાની શરીરને લઈને નથી કે બીજાના શરીર કરતાં તેમનું શરીર તફાવતવાળું જોવામાં આવે. વળી તે કેવળજ્ઞાન શરીરથી કરી નિપજાવેલ છે એમ નથી; તે તો આત્મા વડે કરી પ્રગટ કરવામાં આવ્યું છે, તેને લીધે શરીરથી તફાવત જાણવાનું કારણ નથી. (૩૨)
૫. તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન છે, પરંતુ તેને જીવન ધન નથી, અનંત સંસાર નથી, આત્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મેહ નથી. સ–સત નિરુપમ, સર્વોત્તમ, શુકલ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન, સમ્યક્ જ્યોતિમય ચિરકાળ
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org