________________
શી શરાબનાં વિચારને ૧૩. ગુરૂગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતાં આકાળ અને અશુચિ દોષ હોય.
અકાળ અને અશુચિને વિસ્તાર મટે છે. તો પણ ટૂંકામાં લખ્યું . છે. એકાંત પ્રભાત, પ્રથમ પ્રહર એ સેવ્ય ભકિતને માટે જેમ કાળ છે. સ્વરૂપચંતનભકિત તો સર્વ કાળે સેવ્ય છે.
વ્યવસ્થિત મન એ સર્વ શુચિનું કારણ છે. બાલ મલાદિકરહિત તન, અને શુદ્ધ સ્પષ્ટ વાણી એ શુચિ છે. (૨૨-૨૪)
Vain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org