________________
શ્રી રાજચન્દ્રનાં વિચારરત્ન
પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્યરૂપ નથી ' એમ જાણ્યું હતું, તેમ છતાં તે ગૃહવાસને ત્યાગી મુનિચર્યાં ગ્રહણ કરી હતી. જે વમાન સ્વામી ગ્રહવાસમાં છતાં અભાગી જેવા હતા, નિઃસ્પૃહ હતા, અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પિરણમી હતા, તે પણ સ` વ્યવસાયમાં અસારપણું જાણીને દૂર પ્રવર્ત્ય, તે વ્યવસાય ખીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે? તે વિચારીને ફરી ફરી વ્યવસાયના પ્રસંગમાં વતી એવી રુચિ વિલય કરવા યેાગ્ય છે. (૨૭)
"
૪. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હાય એમ શ્રીતીર્થંકરે સ્વીકાયું છે. આત્મપરિણામથી જેટલેા અન્ય પદાર્થોને તાદાત્મ્ય-અભ્યાસ નિવૃત્તવા તેને શ્રીજિન ‘ ત્યાગ' કહે છે. તે તાદાત્મ્ય-અધ્યાસની નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગના ત્યાગનો અર્થ અંતરત્યાગ, ઘો નથી એમ છે. તા પણ આ વે અંતરત્યાગને અર્થ ખાદ્ય પ્રસંગની નિવૃત્તિને કઈ પણુ, ઉપકારી માનવી યેાગ્ય છે. (૨૮)
૫. શુભેચ્છા, વિચાર, જ્ઞાન એ આદિ સ ભૂમિકાને વિષે સ– સંગપરિત્યાગ બળવાન ઉપકારી છે એમ જાણીને જ્ઞાની પુરુષાએ અણુમારત્વ ’ નિરૂપણ કર્યું છે. યદ્યપિ પરમાથ થી સસંગપરિત્યાગ યથાર્થ એધ થયે પ્રાપ્ત થવા ચેાગ્ય છે, એમ જાણતાં છતાં પણ સત્સંગમાં નિત્ય નિવાસ થાય તે તેવા સમય પ્રાપ્ત થવા યેાગ્ય છે એમ જાણી, સામાન્ય રીતે બાહ્ય સસંગપરિત્યાગ જ્ઞાની પુરુષાએ ઉપસ્યેા છે. કે જે નિવૃત્તિને યેગે શુભેચ્છાવાન એવેક જીવ સદ્ગુરુ, સત્પુરુષ, અને સત્શાસ્ત્રની યથાયેાગ્ય ઉપાસના કરી યથા મેધ પામે. (૨૯)
'
૬. સર્વ દુ:ખનું મૂળ સંયેાગ (સંબંધ) છે. સમસ્ત જ્ઞાની પુરુષાએ એમ દીઠું છે. જે સયેાગ મે પ્રકારે મુખ્યપણે કહ્યો છે.
૨૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org