________________
૧૪
અહિંસા
સ્વરૂપ છે.
જ્યાં દયા નથી ત્યાં ધર્મ
૧. દયા એ જ ધર્મનું નથી. (૧૭)
૨. ધર્મતત્વ જે પૂછવું મને, તો સંભળાવું સ્નેહે તને,
જે સિદ્ધાંત સકળને સાર, સર્વમાન્ય સહુને હિતકાર. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજે દયા સમાન. અભયદાન સાથે સંતેષ, ધો પ્રાણને દળવા દોષ. સત્ય શીળ ને સઘળાં દાન, દયા હાઈને રહ્યાં પ્રમાણ. પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય. સર્વ જીવનું છે. સુખ, “મહાવીરની શિક્ષા મુખ્ય. એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરી ઉત્સાહ. ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણું ધર્મ સદા પ્રતિકૂળ. તત્ત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે. (૧૭) ૩. મહારંભી – હિંસાયુક્ત – વ્યાપારમાં આજે પડવું પડતું હોય તે અટકજે. [ ૧૬ પહેલાં]
૪. બહેની લક્ષ્મી મળતાં છતાં આજે અન્યાયથી કેાઈને જીવ જતો હેય, તે અટકજે. [ ૧૬ પહેલાં ]
સ્પદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org