________________
૧૩ : પુરુષાથ
બહાર નીકળાતુ નથી માટે સૂર્યના દોષ છે; પણ છત્રી અને પગરખાં સૂર્યના તાપથી રક્ષણાર્થે બનાવ્યાં છે તેનેા ઉપયાગ કરતા નથી તેમ. જ્ઞાની પુરુષાએ લૌકિકભાવ મૂકી દઈ, જે વિચારથી પોતાના દેજે! ઘટાડેલા તે વિચારે। અને તે ઉપાયેા નાનીએ ઉપકાર અર્થે કહે છે. તે શ્રવણુ કરી, આત્મામાં પરિણામ પામે તેમ કરવું. ( ૨૯ )
૮. કર્મના દોષ કાઢવા નહીં. આત્માને નિંદવે. અનાદિ કાળનાં * એ ઘડીમાં નાશ પામે છે. ધર્મ કરવાની વાત આવે ત્યારે પૂર્વકના દોષની વાત આગળ કરે છે. પુરુષાર્થ કરવા શ્રેષ્ઠ છે. ક ટાળ્યા વગર ટળવાનાં નથી. તેટલા માટે જ જ્ઞાનીઓએ શાસ્રા વર્ણવ્યાં છે. ક ગણી ગણીને નાશ કરાતાં નથી. જ્ઞાની પુરુષ તે સામટા ગેટા વાળી નાશ કરે છે. વિચારવાને બધાં આલંબને મૂકી દર્દ, આત્માના પુરુષાર્થને જય થાય તેવું આલંબન લેવું. ક બંધનનું આલંબન લેવું નહીં. ( ૨૯ )
૯. પુરુષાથૅ કરે તેા કર્મથી મુક્ત થાય. અનંત કાળનાં કર્મી હાય, અને જો યથાર્થ પુરુષાર્થ કરે, તેા કર્મ એમ ન કહે કે હું નહીં જાઉં. એ ઘડીમાં અનતાં કર્યાં નાશ પામે છે. (૨૯)
૧૦. અનાદિ કાળના અજ્ઞાનને લીધે જેટલા કાળ ગયા, તેટલા કાળ મેક્ષ થવા માટે જોઈ એ નહીં. કારણ કે, પુરુષાર્થનું બળ કર્મો કરતાં વધુ છે. કેટલાક જ્વા એ ઘડીમાં કલ્યાણ કરી ગયા છે ! ( ૧૯૫૨ )
Jain Education International
૨૫૫
For Private & Personal Use Only
www.jainelibrary.org