________________
૩ : સદ્ગુરુસત્સંગ
છતાં લેાકેા લાદિ કારણેાથી અજ્ઞાનીના આશ્રય છેાડતા નથી; એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. જ્ઞાનની પ્રાપ્તિ જેણે પૃથ્વી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વવું, એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે, પોતાની ઇચ્છાએ પ્રવતાં અનાદિકાળથી રખડ્યો. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ એટલે આનાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. અનંતકાળ સુધી જીવ નિજછંદે ચાલી પરિશ્રમ કરે, તે પણ પાતે પેાતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાના આરાધક અંતમુ દૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાએ પરેાક્ષ છે, અને તે અને અધિકારી થવા માટે કહી છે; મેક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈ એ. ( ૨૨-૪ )
૬. કાઈ પણ પ્રકારે સદ્ગુરુની શેધ કરવી; શેાધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અણુયુદ્દ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશકતાથી આરાધન કરવું; અને તે જ સ માચિક વાસનાને અભાવ થશે, એમ સમજવું. (૨૩ )
૭. અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્ય પણુ પ્રાપ્ત થયું છે. માત્ર સત્' મળ્યું નથી; ‘ સત્ ’સૂણ્યું નથી; અને સત્' શ્રધ્યું નથી; અને એ મળ્યે, એ સૂણ્યે, અને એ ધ્યે જ છૂટવાની વાર્તાને આત્માથી ભણકાર થશે. ( ૨૭ )
'
(
૮. સત્સંગના અભાવથી, ચઢેલી આત્મશ્રેણિ ઘણુ કરીને પતિત થાય છે. ( ૨૨-૪)
૯. સદર્શનથી ઉચ્ચગતિ છે; પરંતુ મેાક્ષના માર્ગ જ્ઞાનીએ એ તે અક્ષરેમાં સ્પષ્ટ દર્શાવ્યે નથી; ગૌણુતાએ રાખ્યા છે. તે ગૌણુતાનું સર્વોત્તમ તત્ત્વ આ જણાય છે નિશ્ચય નિગ્રંથ જ્ઞાની ગુરુની પ્રાપ્તિ~~ તેની આજ્ઞાનુ આરાધવુ, સમીપમાં સદૈવ કાળ રહેવું; માં સત્સંગની પ્રાપ્તિમાં રહેવુ. આત્મદર્શિતા ત્યારે પ્રાપ્ત થશે. ( ૧૯૪૬ )
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org