________________
૩ સદ્ગુરુ સત્યગ
હ્યાં છે એવાં સપુરુષનાં અંતઃકરણ, તે જોઈ અમે પામી નમીએ છીએ.
પરમાથ
હે પુરાણ પુરુષ ! અમે તારામાં અને સત્પુરુષમાં કાંઈ ભેદ હાય એમ સમજતા નથી. તારા કરતાં અમને તા સત્પુરુષ જ વિશેષ લાગે છે. કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે. અને અમે સત્પુરુષને એળખ્યા વિના તને ઓળખી શક્યા નહિ એ જ તારુ દુટપણું અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. કારણ કે તું વશ છતાં પણ તે ઉન્મત્ત નથી અને તારાથી પણ સરલ છે. માટે હવે તું કહે તેમ કરીએ ! (૨૨-૨૪)
૪૦. જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી, સ કાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે, એવા જો કાઈ હાય, તે તે તરતારણ જાણીએ છીએ. તેને ભજો. મેાક્ષ ! આ કાળને વિષે પણ પ્રાપ્ત હેાય અથવા પ્રાપ્ત થાય છે. પણ તે મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુલભ છે. અર્થાત્ મેાક્ષ દુર્લભ નથી, દાતા દુર્લોભ છે. (૧૯૪૮)
સત્સંગ જ શ્રેષ્ઠ ઉપાય
૪૧. દેવદેવીની તુષમાનતાને શું કરીશું ? જગતની તુષમાનતાને શું કરીશું ? તુષમાનતા સત્પુરુષની ઇચ્છે. ( ૧૯૪૩ )
૪. શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મમ ક્યો નથી. મમ તા સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે.
(૨૨)
૪૩. ખીજું કાંઈ શેાધ મા. માત્ર એક સત્પુરુષને શેાધીને તેનાં ચરણકમળમાં સભાવ અણુ કરી દઈ વર્ત્યા જા. પછી જો માક્ષ ન મળે તે મારી પાસેથી લેજે.
૪૪. એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સ ઈચ્છા પ્રશસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તેા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મેક્ષે જઈશ. (૧૯૪૫)
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org