________________
૩ : સદ્ગુરુ સત્સંગ
રહીશ, ' એ આદિ ભ્રાંતદશા તે દોષ કરે છે. જેથી તે દેશના સબંધ વ છેડતેા નથી, અથવા તે દ્વેષ વધે છે તેના લક્ષ તેને આવી શકતા નથી. એ વિરેાધી સાધનને એ પ્રકારથી ત્યાગ થઈ શકે છે. એક, તે સાધનના પ્રસંગની નિવૃત્તિ. બીજો પ્રકાર, વિચારથી કરી તેનું તુચ્છપણું સમજાવું. વિચારથી કરી તુચ્છપણું સમજાવા માટે પ્રથમ તે પવિષયાદિના સાધનની નિવૃત્તિ કરવી વધારે ચેગ્ય છે. કેમકે, તેથી વિચારના અવકાશ પ્રાપ્ત થાય છે. તે પંચવિષયાદિ સાધનની નિવૃત્તિ સવ થા કરવાનું જીવનું બળ ન ચાલતું હાય, ત્યારે ક્રમે ક્રમે, દેશે દેશે તેને ત્યાગ કરવા ઘટે. એમ કરવાથી અનુક્રમે તે દોષ મેળા પડે અને આશ્રયભક્તિ દૃઢ થાય. ( ૨૬)
૩૭. અજ્ઞાનની સંતિ બળવાન હોવાથી, તેના રાષ થવાને અર્થે અને જ્ઞાની પુરુષનાં વચનાના યથાયેાગ્ય વિચાર થવાને અર્થે, મળ અને વિક્ષેપ મટાડવાં ઘટે છે. સરળપણું, ક્ષમા, પેાતાના દોષનુ જોવું, અપારંભ, અલ્પ પરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. (૨૬)
...
...
૩૮. ગમે તેટલી વિપત્તિઓ પડે, તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી ચે।ગ્ય નથી. જ્ઞાની પાસે સાંસારિક વૈભવ હેાય તે પણ મુમુક્ષુએ કાઈ પણ પ્રકારે તે ઇચ્છવાને યેાગ્ય નથી. . પારમાર્થિક વૈભવથી નાની મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું ઇચ્છે નહીં. . . ધીરજ ન રહે એવા પ્રકારની સ્થિતિ છતાં ધીરજમાં એકનું પણ ન્યૂનપણું ન થવા દેવુ એ કર્તવ્ય છે. અને એ યથા મેધ પામવાના મુખ્ય માગ છે. . . . ભવિષ્યમાં જે થવા યેાગ્ય હશે તે થશે, તે અનિવાય છે, એમ ગણી પુસ્મા – પુરુષાર્થ સન્મુખ થવું યેાગ્ય છે. કુટુબાદિકનું મમત્વ રાખશા તે પણ જે થવાનું હશે તે થશે. તેમાં સમપણું રાખરા તા પણ જે થવાનુ યથાયેાગ્ય હશે તે થશે; માટે નિઃશ’કપણે નિરાભિમાની
•
Jain Education International
૨૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org