________________
સર્વધર્મ સમભાવ
૧. તું ગમે તે ધર્મ માનતા હાય, તેનેા મને પક્ષપાત નથી; માત્ર કહેવાનું તાત્પર્ય એ કે, જે રાહથી સંસારમળ નાશ થાય, તે ભક્તિ, તે ધમ અને તે સદાચારને તું સેવ૨ે. [૧૬ પહેલાં ]
૨. મૂળતત્ત્વમાં ક્યાંય ભેદ નથી; માત્ર દૃષ્ટિમાં ભેદ છે; એમ ગણી, આશય સમજી પવિત્ર ધર્મમાં પ્રવતન કરજે. [ ૧૬ પહેલાં ]
૩. મેાક્ષના માર્ગ એ નથી. જે જે પુરુષા મેાક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા સત્પુરુષા એક જ માર્ગેથી પામ્યા છે, વમાનકાળે પણ તેથી જ પામે છે, ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદાભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિમાર્ગ છે, તે સ્થિર માર્ગ છે અને સ્વાભાવિક શાંતિ સ્વરૂપે છે. સર્વ કાળે તે માતુ હાવાપણું છે. એ માના મતે પામ્યા વિના કાઈ ભૂતકાળે મેક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી અને ભવિષ્ય કાળે પામશે નહીં. શ્રી મહાવીર જે વાટેથી તર્યાં, તે વાટેથી શ્રીકૃષ્ણ તરશે; જે વાટેથી શ્રીકૃષ્ણે તરશે, તે વાટેથી શ્રી મહાવીર તર્યાં છે, એ વાઢ ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણિમાં, ગમે તે ચેગમાં માશે, ત્યારે તે પવિત્ર, શાશ્વત, સત્પદના અનત અદ્રિય સુખના
Jain Education International
૨૩૩
For Private & Personal Use Only
www.jainelibrary.org