________________
શ્રી રાજચંદ્રનાં વિચારરત્ના
સત્પુરુષને કાણુ ઓળખે
૧૮. જ્ઞાનદશા અથવા વીતરાગદશા છે તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાને વિષય નથી; અંતરાત્મગુણ છે. અને અંતરાત્મપણું બાહ્ય જીવેાના અનુભવના વિષય ન હેાવાથી, તેમ જ તથારૂપ અનુમાન પણ પ્રવર્તે એવા જગવાસી વાને ઘણું કરીને સંસ્કાર નહિ હાવાથી, જ્ઞાની કે વીતરાગને તે એળખી શકતા નથી. દૃઢ મુમુક્ષુતા પ્રગટથૈ, તથારૂપ સત્તમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કર્યું, અંતરાત્મવૃત્તિ પરિણમ્યું, જીવ નાની કે વીતરાગને એાળખી શકે. (૨૯)
૧૯. [ સત્પુરુષને ] વાસ્તવિક એળખવા વે યાગ્ય થવું પ્રશસ્ત છે. તે ચેાગ્ય થવામાં આવકર્તા એવા એ માયાપ્રપંચ છે. પગલે પગલે ભયવાહી અજ્ઞાનભૂમિકાના જીવ વગવિચારે કાવ્યાવિધ યેાજને ચાલ્યા કરે, ત્યાં ચગ્યતાના અવકાશ યાંથી હાય ? આમ ન થાય તેટલા માટે, થયેલા કાર્યોના ઉપદ્રવને જેમ શમાવાય તેમ શમાવી, સર્વ પ્રકારે એ વિષેની નિવૃત્તિ કરી, ચેાગ્ય વ્યવહારમાં આવવાનું પ્રયત્ન કરવું ઉચિત છે. ન ચાલતાં કરવા જોઈ એ અને તે પણ પ્રારબ્ધવશાત્ નિસ્પૃહબુદ્ધિથી—એવા જ જે વ્યવહાર, તેને યેાગ્ય વ્યવહાર માનજો. (૨૨-૨૪)
૨૦. જ્ઞાની પુરુષનું એાળખાણ નહિ થવામાં ઘણું કરીને જીવના ત્રણ મેટા દ્વેષ જાણીએ છીએ. એક તે ‘હું જાણું છું, ‘હું સમજું છું, ' એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. બીજું, પરિગ્રહાદિકને વિષે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં વિશેષ રાગ. ત્રીજું, લેાકભયને લીધે, અપકીર્તિભયને લીધે અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈ એ તેવું ન દ્યું. એ ત્રણ કારણા જીવને જ્ઞાનીથી અણુજાણ્યા રાખે છે. [ તેથી જ ] જ્ઞાનીને વિષે પેાતાસમાન કલ્પના રહ્યા કરે છે [ તથા ] પેાતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તેાલન કરવામાં
Jain Education International
૧૨
For Private & Personal Use Only
www.jainelibrary.org