________________
રાજચંદ્ર જયતી
મીક ડ્રાય ત્યાં સહેલાઈથી વટાવી જવાથી પાતે મુકામની નજીક પહોંચ્યા છે એમ માણુસને સRsજે થાય છે. જે અખંડ સાધક છે બંને આત્માનું ભાન તેા અખંડ હાવુ જ જોઈ એ. આત્માનુ ભાન એ કંઈ ભૌતિક વિજ્ઞાનની માહિતી જેવુ તટસ્થ નથી રહી શકતું. એની આખા વન પર અસર થાય છે. આત્માનુ ભાન એ જ આપપ્પુ' અસલી વન. એની અખંડ નગૃત એ એક અલૌકિક કીમિયા છે, જ્યાં આત્માનુ ભાન જાગ્રત છે, વિદ્યમાન છે ત્યાં જીવન પરનો કાબૂ જેતજોતામાં વધવા જો એ; નિશ્રયની શાંતિ તા હમેશાં ડાય જ. ઍવા વનના એકરારે અધ્યાત્મશાસ્ત્રના પાયારૂપ છે. અધ્યાત્મશાસ્ત્રના વ્યાપક સિદ્ધાંતા એવા પ્રામાણિક એકરારા પરથી જ તારવેલા ડેય છે. શાસ્ત્રાના અર્થ કરવાની છેલ્લી કૂંચી આ એકરારા જ છે. ધર્મની નચિંત અંતે આવા ધાર્મિક પુરુષાએ ચલાવેલા જીવનપ્રયાગા પર જ નભેલી હોય છે.
કાઈ ઝવેરી પોતાની કેળવાયેલી આંખો આગળ હાથમાંના તંગના બધા પાસા પસાર કરે છે, તેમ ધ્યાનવીર અને પ્રયાગવીર જીવનના બધા પાસા પ્રત્યક્ષ જીવનમાં અથવા કલ્પનામાં એટલે કે ધ્યાનમાં નિહાળે છે, કસે છે અને મૂલવે છે. એનું વનના વિસ્તાર અને ઊંડાણનુ દર્શન જેટલું અધિક તેટલું એનું ધ્યાન, નિરીક્ષણ અને પરીક્ષણ સંચાટ. દિવનાં લખાણામાં એક પ્રથમથી અનેક પાસાએ તરફ નજર ફેંકવાની ઝવેરીવૃત્તિ દેખાય છે. આગળ જતાં ષ્ટિ વધારે ને વધારે એકાગ્ર થઈ લાગે છે, અને સાત્રિક સિદ્ધાંત તારવવા તરફ રુચિ વધારે દેખાય છે. માણુસ ફરતા ફરતા જ્યારે કેંદ્ર તરક્ પાંચી જાય છે, અને એને આખા જીવનની વડી ચાવી હાથ લાગે છે, ત્યારે એના આનંદમાં એક જ વસ્તુ ફરી ફરી અનેક રીતે કહેતા રહે છે, એ અસર પ કવિનાં લખાણામાં આપણે એ છીએ. અને તેથી જ એમનુ કવિપદ વિશાળ અર્થમાં સા થાય છે. કવિ
૧૪૩
Jain Education International
1
For Private & Personal Use Only
www.jainelibrary.org