________________
શ્રી રાજચન્દ્રનાં વિચારરત
અવસર એકમાત્ર આ મનુષ્યદેહ છે. તે પણ અનિયત કાળના ભયથી ગ્રસિત છે. ત્યાં પ્રમાદ થાય છે એ ખેદ અને આશ્ચર્ય છે. ( ૩૧ )
૪. આ જગતને વિષે જેને વિષે વિચારશક્તિ વાચાસહિત વર્ત છે, એવુ મનુષ્યપ્રાણી કલ્યાણને વિચાર કરવાને સથી અધિક યેાગ્ય છે. તથાપિ પ્રાયે જીવને અનંત વાર મનુષ્યપણું મળ્યા છતાં તે કલ્યાણુ સિદ્ધ થયું નથી. તે ભ્રાંતિ જે કારણથી વર્તે છે, તે કારણના મુખ્ય બે પ્રકાર જણાય છે. એક પારમાર્થિક ' અને એક ‘વ્યાવહારિક.’ અને તે એ પ્રકારને એકત્ર અભિપ્રાય જે છે તે એ છે કે, આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી. અને તેનું સૌથી મેાટુ કારણુ અસત્સ`ગની વાસનાએ જન્મ પામ્યું એવુ નિજૅચ્છાપણું અને અસત્ નને વિષે સતદર્શનરૂપ ભ્રાંતિ તે છે. [ તે ] અસત્સંગ, નિજેચ્છાપણુ અને મિથ્યાદનનું પરિણામ જ્યાં સુધી મટે નહિ, ત્યાં સુધી આ જીવ મુક્ત થવા ઘટતેા નથી. અને તે ટાળવાને અર્થે સત્સંગ, જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું અને પરમાર્થ સ્વરૂપ એવું જે આત્માપણું, તે જાણવા યેાગ્ય છે. (૨૮)
Jain Education International
૨૦૬
For Private & Personal Use Only
www.jainelibrary.org