________________
સી શજયની જીવનયાત્રા
સામૂહિક દૃષ્ટિએ પણ આવી બાબતમાં વિચાર કરવા જ પડે છે. ગાંધીજીએ પાછળથી એ વિચાર કર્યાં. શ્રીમદ્ શું કરત તે કહી ન શકાય; પણ જૈનાએ અને બધાએ એ વિચાર કરવા જ જોઈએ. ખુદ્દની બાબતમાં શ્રીમદ્દે અભિપ્રાય આપ્યા છે, તે તેમનાં મૂળ પુસ્તકા પૂરાં વાંચ્યાં હોત તા જુદી રીતે આપત.
ગાંધીજીને લખેલા ખીન્ન પત્રમાં (૪૮૨ ) વિવેકનાન, તેની શક્યતા અને તેનાં સાધનાનું સ્પષ્ટ ચિત્ર છે.
ત્રીજા પત્રમાં ( ૬૪૭ ) આય વિચાર–આચાર, આય અનાય ક્ષેત્ર, ભક્ષ્યાભક્ષ્ય વિવેક, વર્ણાશ્રમધર્મની અગત્યતા, નાત, જાત આદિના ભેદ અને ખાનપાનના પારસ્પરિક વ્યવહાર આદિ વિષે ખુલાસા કરેલા છે. આજે પણુ ગાંધીજીના વિકસિત અને વ્યાપક જીવનક્રમમાં જાણે શ્રીમના એ ખુલાસાના સંસ્કારા હોય એમ ભાસે છે.
―
આ ત્રણે પત્ર દરેકે વાંચવાને લાયક છે. એની વિશેષતા એ કારણથી છે કે, ખીજા કાઈ ને લખે તે કરતાં ગાંધીજીને જુદી જ જાતનું લખવાનુ હાય છે — અધિકારીના પ્રશ્ન પ્રમાણે જવાબ. ગાંધીજી સિવાયના કાઈ પ્રત્યેના પત્રવ્યવહારમાં આપણે વ્યવહારુ ચર્ચો ભાગ્યે જ જોઈ એ છીએ. એમાં લેાક, પર્યાય, કેવલજ્ઞાન, સમ્યક્ત્વ, ઇત્યાદિની ચર્ચા હેાય છે. જ્યારે ગાંધીજી વ્યવહારુ પ્રશ્નો ધાર્મિક દૃષ્ટિએ કરે છે. અને આજે આપણે જોઈ એ છીએ કે, ગાંધીજીએ કેટલા વ્યવહારુ પ્રશ્નોના નિકાલ ધર્મદૃષ્ટિએ કર્યો છે. સામાન્ય જૈન વર્ગ અને અન્ય વ અધિકારપ્રશ્નો જ કરે છે, એ હમેશને અનુભવ શ્રીમદ્ગુ પૂછનારાઓના પ્રશ્નોમાં પણ સાચા ઠરે છે. ગાંધીજી અત્યાર લગી અપવાદ છે. જ્ઞાતિભાજન, જ્ઞાતિની બહાર ભેાજન, ભક્ષ્યાભક્ષ્યવિચાર, એમાં જ કયાં સુધી છૂટ ઇત્યાદિ પ્રશ્નો ગાંધીજીની વકીલદષ્ટિ તેમજ પરદેશમાં આવી પડેલી પરિસ્થિતિને આભારી છે. જૈનાના પ્રશ્નો
૧૯૪
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org