________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
સંબંધમાં કાંઈ પણ રામદેષ રાખવા મારી અંશમાત્ર ઇચ્છા નથી, પણ પૂર્વોપાર્જનથી ઇચ્છાના પ્રવર્તનમાં અટકયો છું.
39
• શ્રીમદ્રાજચંદ્ર ' ગ્રંથમાં આ ૨૦-૨૧મા વષઁની નોંધ ચાર જ પાનાં જેટલી ટૂંકી છે. તે જોતાં શ્રીમદ્ રાજદ્રના આંતર યુદ્ધનું અનુમાન કરી શકાય છે. એક જ દુઃખ એમાં એ રડે છેઃ
“ એ જીવ, તું ભૂલ મા. સુખ અંતરમાં છે, તે બહાર શેાધવાથી નહિ મળે. અત્યારે હું કાણુ ; એનું મને ભાન નથી.’”
એ ભાન આવે, એ ભૂલમાંથી નીકળી જવાય એનેા ઉદ્યત પ્રયત્ન આ વર્ષોમાં જોરથી જાગ્રત થાય છે. દરેક સાધકના જીવનમાં મારને જય કરવાનું ક્રાફ ને કાક રૂપે તે આવે જ છે. શ્રીમનાં આ વર્ષો એવા સમયનાં હતાં એમ એમના જીવનની આરસી જેવી તેમની નેધપેાથી જોતાં જણાય છે. એ નયનું એક જ સાધન છે, અને તે અનન્ય તથા ભક્તિનમ્ર સતત જાગૃતિ અથવા અપ્રમાદ છે. પુરુષાર્થ - મણિ રાજચંદ્રે એ અપ્રમાદ ધડા લેવા જેવી રીતે સાધ્યેા હતેા.
આ અરસામાં એમણે ધનપ્રાપ્તિ પણ કરવા માંડી હતી. શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતા એમ, કામિની ઉપરાંત ઢાંચન એ જીવનુ બીજી પ્રàાભન છે. કવિશ્રીની એ વિષે પણ સ્પષ્ટ મતિ હતી. એમાં ભૂલ ન ખવાય એટલા એ જાગૃતાત્મા હતા. લક્ષ્મી વિષે એમણે એક સ્નેહીને લખેલુ :
લક્ષ્મી પર પ્રીતિ નહિ છતાં કાંઈ પણ પરાર્થિક કામમાં તે બહુ ઉપચેાગી થઈ પડત એમ લાગવાથી મૌન ગ્રહી તે સંબધી સગવડમાં હતા.
""
"C
પણ એ સારુ ય લક્ષ્મીની લાલસા ક્રમ રખાય? એટલે એ જ પત્રમાં ઉમેયુ” છે :
Jain Education International
૧૫૪
For Private & Personal Use Only
www.jainelibrary.org