________________
શ્રીમદ્રાજચદ્ર’—એક સમલાયના
કેટલાંક દના સંબંધી પુસ્તકા વાંચેલાં છે. તેમ છતાં અત્યાર લગી મારા ઉપર એવી છાપ પડી છે કે, વૈદિક કે બૌદ્ધ્ દતાનાં મૂળ પુસ્તક વાંચવાની તેમને સુગમતા સાંપડી નથી. પ્રમાણમાં જેટલું મૌલિક અને ઉત્તરવર્તી જૈન સાહિત્ય તેમણે વાંચ્યું અને વિચાર્યું" છે, તેથી બહુ જ એછુ ખીજાં બધાં દર્શનાનુ મળી એમણે વાંચ્યુ વિચાયુ છે. સ્વતંત્ર ઐતિહાસિક દૃષ્ટિએ નહિ પણ મુખ્યપણે જૈન પર પરામાં ચાલી આવતી માન્યતા પ્રમાણે જૈન દર્શન અને ખીજા ભારતીય દર્શનાના સંબધ એમણે વિચાર્યોં છે. તેથી જ તે એક સ્થળે જૈનેતર દનાને હિંસા અને રાગદ્વેષનાં પાષક કહે છે. જો તેમને ખીજા દનાના મૂળ સાહિત્યને ગભીરપણે વાંચવા અને વિચારવાની શાંત તક મળી હાત, તેા તે પૂર્વમીમાંસા સિવાયનાં જૈનેતર દર્શીને વિષે આવું વિધાન કરતાં જરૂર ખચકાત. તેમની નિષ્પક્ષ અને તીવ્ર પ્રજ્ઞા સાંખ્યયેાગદર્શનમાં, શાંકર વેદાન્તમાં, બૌદ્દ વિચારસરણીમાં જૈન પરપરા જેટલા જ રાગદ્વેષ અને હિંસાવિરાધી ભાવ સ્પષ્ટ જોઈ શકત. વધારે તે શું પણ તેમની સરલ પ્રકૃતિ અને પટુ બુદ્ધિ ન્યાયવૈશેષિક સૂત્રનાં ભાષ્યામાં પશુ વીતરાગભાવની ——નિવત્ ક ધર્મ —ની જ પુષ્ટિના ક્રમ શબ્દશઃ જોઈ શકત. અને એમ થયું હાત, તેા તેએાની મધ્યસ્થતા, જૈન પરંપરાના અન્ય દર્શન વિષેના પ્રચલિત વિધાનની બાબતમાં આવી ભૂલ થતાં રાત.
"
એક ખાજાં જૈન તત્ત્વજ્ઞાનના ક્ર, ગુણસ્થાન અને નવ તત્ત્વ આદિ વિષયે ને મૌલિક અભ્યાસ કરવાની અને તેનું જ ચિંતનપ્રતિપાદન કરવાની એમને તક સાંપડી; અને બીજી ખાજીએ જૈનેતર દર્શોનાનાં મૂળ પુસ્તક સ્વયં સાંગાપાંગ જોવાની અગર તે જોઈ એ તેટલી છૂટથી વિચારવાની તક ન મળી. નહિ તે તેમની ગુગ્રાહક દૃષ્ટિ, સમન્વયશક્તિ એ બધાં નાના તુલનાત્મક ચિંતનમાંથી તેમને હાથે એક નવું જ પ્રસ્થાન શરૂ કરાવત. એમ ન થયું હોત તો પણ
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org