________________
· શ્રીમદ્રાજચંદ્ર ’—એક સમાલાચના
[પડિત સુખલાલજીએ તૈયાર કરેલા આ નિબધ સ. ૧૯૯૨ ની રાજચંદ્ર જયંતી પર અમદાવાદમાં વાંચવામાં આવ્યા હતા.~સપાદક]
વવાણિયા, મારી અને રાજાટ વગેરેમાં જ્યાં શ્રીમદ્ભુ આવવાજવા અને રહેવાનુ વિશેષ થતું, એ સ્થાને મારા જન્મસ્થાન અને રહેઠાણુથી કાંઈ વિશેષ દૂર ન ગણાય. તેમ છતાં, એ સ્થાનેાની વાત બાજુએ મૂકું અને છેલ્લે છેલ્લે વિ. સં. ૧૯૫૬માં તેએ વઢવાણુ કૅમ્પમાં રહેલા તે સ્થાન તેા મારા રહેઠાણુથી માત્ર એક કલાકને રસ્તે જ છે. એટલુ જ નહિ પણ મારા કુટુબીએની દુકાન અને મારા ભાઈ, પિતા વગેરેનુ રહેવાનુ. વઢવાણ કેમ્પમાં હાવાથી, મારે વાસ્તે એ સ્થાન સુગમ જ નહિ પણ્ વાસસ્થાન જેવું હતું. તે વખતે મારી ઉમર પણુ લગભગ એગણીસ વર્ષની હાઇ અપવ ન જ ગણાય. નેત્ર ગયા પછીનાં ત્યાર સુધીનાં ત્રણ વર્ષમાં સાંપ્રદાયિક ધર્મશાસ્ત્રના થાડાક પણ તીવ્ર રસપૂર્વક અભ્યાસથી તે વખતે મારામાં જિજ્ઞાસા તા ઉત્કટ જાગેલી એમ મને યાદ છે. મારે તે વખતને બધા સમય શાસ્રશ્રવણુ અને સગવડ મળી તે આ નિબંધમાં મૂકેલા અંક ‘ શ્રીમદ્ રાજચંદ્ર ' ગ્રંથની સ. ૧૯૮૨ વાળી બીજી નાગરી આવૃત્તિના છે.
*
Jain Education International
૧૬૩
For Private & Personal Use Only
www.jainelibrary.org