________________
શ્રી શજ કંની જીવનયાત્રા
તેમની એટલી બધી તીવ્ર હતી કે એક વાર પાડ઼ સાંભળ્યેા કે તે યાદ રહી જતા. પોતે તે વિષે જણાવે છે
“ અભ્યાસ એટલી ત્વરાથી કરી શક્યા હતા કે જે માણસે મને પ્રથમ પુસ્તકના ખાધ શરૂ કર્યાં હતા તેને જ, ગુજરાતી કેળવણી ફીક પામીને, તે જ ચેાપડીના પાછા મે મેધ કર્યાં હતા !
""
આ તેમની શક્તિની તેમને પેાતાને પણ પારખ હતી. દરેક મનદુરસ્ત બાળકને હાવુ ધટે એમ એમને પેાતાની શક્તિ અજમાવવાની તથા તેને ખીલવવાની પૂરી મહત્ત્વાકાંક્ષા હતી. રમતગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. ’ એને લીધે એમણે આ તેમની સ્મૃતિશક્તિને સારી રીતે સી અને કેળવી એમ કહેવાય. આ તેમની શકિતનાં તે પ્રદર્શન પણ કરતા. એટલી નાની વયે પણ એમ ત કરવાનું એમનામાં શરમાળપણું નહતું. કેટલાય લેાકેા એમની પાસે આ શક્તિનું પારખું જોવા આવતા અને તે તેમને બતાવતા; અને સાથે સાથે તેમનામાં પ્રથમથી જ હતી તે ધજિજ્ઞાસાના પણ કાંઈક પરિચય વાર્તાલાપ દ્વારા આપતા. સામાન્ય સમાજમાં શક્તિના આવા ચમત્કારની ધાર્મિક અસર ઊપજે છે એ આપણે જાણીએ છીએ. કવિશ્રીની અવધાનશક્તિની આવી ચમત્કારી અસર થઈ હશે એમાં નવાઈ નથી.
અને એ ક્તિ સાચે જ ચમત્કારી હતી. સાડા સાત વર્ષે તે શાળામાં દાખલ થયા. એક માસમાં તે તેમણે આંક પૂરા કર્યાં. વડા વિદ્યાર્થીએ તેમને પહેલી ચેાપડી શરૂ કરાવી હતી. પછી તે તેમણે પાતે સાતે ચાપડી પૂરી કરી અને પોતે શીખેલી પહેલી ચેાપડી એના શિક્ષક પેલા વડા વિદ્યાર્થીને જ શિખવાડી ! એ પરથી તમે જોશે કે એ કેવી શિક્તિ ધરાવતા હતા. આ વર્ષની વયે તે .
૧૫૦
Jain Education International
66
For Private & Personal Use Only
www.jainelibrary.org