________________
રાજચંદ્ર જય તી
હૃદય સાથે વાત કરતુ હાય છે. અને જ્યારે એનંદ ઉન્નત હૃદય મેાક્ષાર્થી થઈ ને સાચી જીવદયાથી ખીજાં હૃદયેા સાથે વાતા કરે છે, ત્યારે એ પત્રામાં આધ્યાત્મિક ભાવ એટલે। સ્વાભાવિક રીતે ખીલે છે કે કાકા! વાર એ પત્રા દીક્ષાની ગરજ સારે છે.
રાજચંદ્ર જયંતી પ્રસંગે ગાંધીજીએ કાઢેલા ઉદ્ગારા સ્વાભાવિક હતા. એ અનેકવાર વાંચ્યા છે અને એનું મનન કર્યું છે; પ રાજચંદ્રના ભક્તે। જ્યાંત્યાં જાણે રાજચંદ્રને પ્રમાણપત્ર મળ્યું હાય એવી રીતે એ ટાંકે છે ત્યારે એ જરા વિચિત્ર લાગે છે. ઉપનિષદ વિષે શાપનહાર કાઢેલા ઉદ્ગારે, શાકુંતલ વિષે કાઢેલા કવિ ગટેના ઉદ્ગારા લાવિશ્રુત છે. પણ દરેક પ્રસંગે તે અચૂક ઢાંકવાથી એની જુદી જ અસર થાય છે. રસ્કિન અને ટૉલ્સ્ટૉય આધ્યાત્મિક વૃત્તિના માણસા હતા. આજે લેાકેા એમને સેવે છે એમના સાહિત્ય ખાતર. પણ એ સાહિત્ય ઉદાત્ત જીવનમાંથી ઉત્પન્ન થયેલું હતું. રાજચંદ્ર પ્રત્યેની ગાંધીજીની ભક્તિ રાજચંદ્રના સાહિત્ય કરતાં એમના પારમાર્થિક જીવન પ્રત્યે વિશેષ હેાવી જોઈ એ. રસ્કિનની જીવનસાધના વિષે કહેવા જેવુ વિશેષ છે જ નહિ. ટોલ્સ્ટોયની જીવનસાધના જરૂર આકર્ષીક છે, પણું એમાં જ્યાંત્યાં દુળતા નહિ તા ધર્માંધ નિ યની બાબતમાં મૂંઝવણુ દેખાઈ આવે છે. ધર્મવિચિકિત્સા, વૃત્તિ વિચિકિત્સાના નિ ય કરતાં તેઓ મૂંઝાય છે. રાજચંદ્ર પોતાની જીવનસાધનામાં ઝપાટાભેર આગળ વધતા જોવામાં આવે છે. જેટલું જાણ્યું તેટલું વવાના આગ્રહ એ ભારતવર્ષના સાચા જીવનની સેટી છે. એ કસીટી ધ્યાનમાં રાખીને જ સ્વામી અભેદાનન્દે એક વાર કહેલું' કે અમેરિકામાં એક એમર્સન પાયો, હિંદુસ્તાનમાં તે દસ દસ ગાઉએ એક એક એમર્સન પડેલા છે.
ધાર્મિક
વનને તિહાસ તપાસતાં આપણને જણાય છે કે અમુક લેકે અનુભવપરાયણ હોય છે, જ્યારે આમપ્રજાજને
Jain Education International
૧૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org