________________
ખંડ ૩ : જયંતી વ્યાખ્યાનો
દયાધામ [ સં. ૧૯૭૮ની કાતિક પણ માને દિવસે અમદાવાદમાં ગાંધીજીએ આપેલું વ્યાખ્યાન. ‘નવજીવન’, ૨૪-૧૧-૨૧માંથી.
- સંપાદક ] આ પ્રસંગે હું એક સ્મરણ કરાવવા ઇચ્છું છું. આ પ્રસંગ તમે કદાચ ભૂલી ગયાં હશે, પણ હું ભૂલી નથી ગયો. મારા વિલાયતથી આવ્યા પછી આપણે અમદાવાદમાં આ જયંતી ઉજવવા પ્રેમાભાઈ હોલમાં મળ્યા હતા. ત્યાં મેં કહ્યું હતું કે જેની પુજને અર્થે આપણે એકઠા થયા છીએ તેની પૂજ અવાજ કર્યા કરશું તો નહિ થાય; ઊલટા આપણે તેમને વાવીશું. પછી ઘણી મુસીબતે થોડી વાર શાંતિ મેળવી ને જાળવી શકાઈ. ત્યાર પછી તે સાબરમતીનાં ઘણું પાણી વહી ગયાં. આપણને પણ અનેક મીઠા કડવા અનુભવો મળી ગયા. સભામાં શાંતિ જાળવવાને નિયમ આપણે કાંઈક અંશે શીખ્યા. સભામાં વખતસર આવીએ ને આવ્યા પછી પિતાની જગ્યા છોડીએ નહિ એ સભ્યતાને સાદામાં સાદા
૧૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org