________________
ર
એ જયતીએ
[સ. ૧૯૭૬ની કાર્તિકી પૂર્ણિમાને દિવસે વઢવાણ સઁપમાં આચાય આનંદશ’કર ધ્રુવના પ્રમુખપણા નીચે ગાંધીજીએ આપેલુ વ્યાખ્યાન. કમિટી તરફથી પ્રસિદ્ધ થયેલા અહેવાલમાંથી.
---સપાદક ]
૧
મરદ્મ શ્રીમદ્ રાજચંદ્રના શિક્ષણના એક સચેટ દાખલા આજે અમને મળ્યું. શ્રીમદ્ જે વૈરાગ્ય અને સંસારની અસારતા માટે પુનઃ પુનઃ મેધ કરતા તે વૈરાગ્ય કેટલેા મહત્ત્વને છે તે આજે એક અકસ્માત ઉપરથી અહુ સારી રીતે જણાઈ આવે છે. પી. એ. કંપનીની મેટી સ્ટીમર અરેબિયા ’ સમુદ્રમાં અદૃશ્ય થઈ ગયાના ગમગીની ભરેલા સમાચાર આજે છાપામાં વાંચવામાં આવ્યા છે. એ સ્ટીમરમાં હિંદના એક રત્ન રતન તાતા તથા મિ. જીવરાજ મહેતા જેવા સમર્થ પુરુષા હતા. તે પુરુષાતા કંઇ પત્તો હજુ સુધી મળ્યા નથી. આખું ભારતવર્ષ તેમની ચિંતાથી આજે ગમગીન થયું છે. જે પુરુષે! ગુમ થયા છે તેમનાં કુટુ એમાં કેવળ દિલગીરી વ્યાપી હશે, તેને! આપણે ખ્યાલ કરી શકતા નથી. શ્રીમદે પેાતાનુ જીવન પરમ વૈરાગ્યમય ગાળ્યુ હતુ. અને એ જ જીવન યથાર્થ જીવન હતું એવે આજની આકસ્મિક ઘટના ઉપરથી આપણને નિશ્ચય થાય છે.
ર
Jain Education International
6
For Private & Personal Use Only
www.jainelibrary.org