________________
કરવા માટેની શક્તિની અપેક્ષા રહે છે, અને તે તત્વને એ “No ઘેડ અથવા Reason કે બુદ્ધિ કહે છે. આ બુદ્ધિ વિશ્વમાં વ્યવસ્થા લાવે છે, એટલે કે બુદ્ધિના વ્યાપારમાં વિશ્વમાં વ્યવસ્થા લાવવાને હેતુ હરહંમેશ સમાયેલું હોય છે. એમ્પિડોકલીસનાં “પ્રેમ” અને “ધિકાર” નાં બળો માત્ર સાધનરૂપ જ હતાં, જ્યારે એનેકઝેગોરાસના “નુર” ને વ્યાપાર સહેતુક કે સપ્રજન હોઈને, “નુસ” ચેતનની વધારે નજીક આવી રહે છે. આ રીતે પ્રાચીન ગ્રીક ફિલસૂફેમાંથી આપણને ઉપાદાન કારંણને, એમ્પિડેકલીસમાંથી સાધનરૂપ કારણને અને એનેકઝેગોરાસમાંથી હેતુરૂપ કારણને ખયાલ મળે છે. ૨૦
અહીં પિથાગોરસનાં મંતવ્યો વિશે થડે ઉલ્લેખ કરવાની જરૂર છે. કોઈ પણ દ્રવ્યને નહિ પરંતુ અમૂર્ત સંખ્યાને એ વિશ્વનું કારણ માનતે. ભિન્ન ભિન્ન વસ્તુઓમાં રહેલા વિવિધ ગુણેમાંના લગભગ બધાને ગૌણુ માનીને વસ્તુના આકારને જ એ પ્રાધાન્ય આપતા હોવ જોઈએ (કાર્ટની માફક), અને આકારનો આધાર સંખ્યા પર છે એમ તે માન. સંખ્યા આ દૃષ્ટિએ વિશ્વમાં રહેલી વસ્તુઓના આકાર એટલે કે વૈશિષ્ટયના કારણભૂત લેખાઈ અને આ રીતે હરાઈ વસ્તુના અસ્તિત્વને સમજવા માટે તેનું ઉપાદાન, તેને ઉત્પન્ન કરવા માટેનાં સાધન તથા તેનું પ્રયોજન જાણવું જેમ આવશ્યક છે, તેમ એનું “રૂપ” (Form) પણ સમજવું જોઈએ, અને આ દષ્ટિએ ગ્રીક ફિલસૂફીમાં વસ્તુના રૂપને પણ કારણ માનેલ છે.?
સોક્રેટિસ તથા સોફિટ ઉપર નિરૂપણ કર્યું છે તેવી વિચાર પદ્ધતિની મદદથી પ્રાચીન ગ્રીક ફિલસૂફીમાં ઘણું ડહાપણ ઓળાયું, છતાં વિશ્વ કે તેના અંતિમ
20, Material Cause, Instrumental Cause, Final Cause. ૨૧, “Formal cause”