________________
૨૫
જેમ આગળ ગયો તેમ તેમ ઉપાદાનરૂપ દ્રવ્ય અને સાધનરૂપ બીજાં કારણની જરૂર જણાતી ગઈ.૧૭ એમ્પિડેકલીસ પિતાનાં ચાર મૂળભૂત તમાં કશી શક્તિ છે એમ માનતે ન હતો, પરંતુ ભિન્ન ભિન્ન વસ્તુઓ વચ્ચે “પ્રેમ” અને “ધિક્કારનાં ૮ તનાં સંચલન દ્વારા અપરિણમી મૂળભૂત તનાં પ્રમાણમાં વધઘટ થયા કરતી અને તે વધઘટને લીધે વસ્તુઓમાં ફેરફાર થતા એમ એ માનતો.૧૯
પરંતુ વિશ્વમાં વૈવિધ્ય અપરિમિત વસેલું છે, અને માત્ર પૃથ્વી અપ, અગ્નિ અને વાયુ જેવાં ચાર તોના સ્વીકારથી એ ઘટાવી શકાય નહિ. આ દષ્ટિએ એમ્પિકલીસને સત્કાર્યવાદ એનેકગરાસને અધૂર લાગે, કારણું વિશ્વમાં જેટલા વિવિધ ગુણો છે તે બધાંનાં બીજરૂપ તો એણે માન્યાં. “Sperm a ta” or “Ho moi0 m eria”. પ્રત્યેક બીજ, આકાર રંગ તથા સ્વાદમાં ભિન્ન છે એમ એ ગણતો, અને વિશ્વમાં એવાં અગણિત બીજો હતાં. અમુક બીજ વિશિષ્ટ રીતે ભેગાં મળે તો વસ્તુ અસ્તિત્વમાં આવે, અને બીજને વિશિષ્ટ સંઘાત છૂટો પડે તે વસ્તુનો નાશ થાય; જે કે બીજ એટલાં બધાં અણુરૂપ છે કે વિશ્વમાં એકબીજા સાથે સેળભેળ થયેલી સ્થિતિમાં જ એ બધાં મળી આવે છે, અને વસ્તુ અસ્તિત્વમાં આવે અથવા એના નાશ થાય ત્યારે બીજેને માત્ર ગૌણ પ્રધાન ભાવ બદલાય છે. આવાં બીજ અસંખ્ય, શાશ્વત, અપરિણામી, સ્થિર વગેરે પારમેનાઈઝનાં એક તત્વ જેવાં જ છે, જો કે ખાલી આકાશમાં એ ગતિમાન થઈ શકે ખરાં. એનેકઝેગે રાસની ફિલસૂફીમાં પણ બધાં બીજેને ચલાયમાન
90. Distinction between Material and Efficient Cause,
૧૮. “P li a” and “N ei ko s” એટલે કે કુલ છ મૂળભૂત તો થયાં.
૧૯ પિથાગોરાસની ફિલસૂફીમાં સંખ્યાનું પ્રાધાન્ય અતિશય છે, પરંતુ ઉપર ફુટ કરેલા ગુણ તથા સંખ્યા પરિણામના સંબંધને લીધે એ પ્રાધાન્ય - આપવામાં આવ્યું નહોતું.