________________
૨૩
અપરિણામી કેવલ તત્ત્વ છે, અને તાપણુ તેની માયાની શક્તિને લીધે. આભાસરૂપ પરિણામે તેમાંથી ઉત્પન્ન થાય છે, અને આ અનાદિ છે એમ શંકર ઘટાવે છે. પરંતુ પરિણામ રૂપ આભાસાનું અસ્તિત્વ શા માટે હાવું જોઈ એ એ પ્રશ્ન પુછવા જેટલા પામેનાઈડીઝ ઊંડે ઉતર્યાં નહેાતા, તેથી ઇન્દ્રિયજન્ય આભાસ અને બુદ્ધિગમ્ય જ્ઞાન વચ્ચેના ભેદ પાસે એ અટકી ગયા. આ દૃષ્ટિએ હીરેકલેઈ ટાસની વિચારસરણી વધારે સુસંગત છે. સાચા ખાટા જ્ઞાનનેા ભેદ પાડવા ઉપરાંત અગ્નિ જેવા અત્યંત સભક્ષી સગ્રાહી તત્ત્વનાં પરિણામામાં અમુક વ્યવસ્થા સાચવવા એને વિશ્વસમસ્તમાં નિયતિ–વ્યવસ્થા (· iò i k e ') અને બુદ્ધિના તત્ત્વ (‘ L o g o s ')ને સ્વીકાર કરવા પડયો. આ લાગેાસ' આધિભૌતિક તેમ જ પ્રમાણુગત આવશ્યકતા અને વ્યવસ્થાના પિતા હતા.
( *૫)
યુરોપીય ફિલસૂફીના ક્ષેત્રમાં આ રીતે એક પછી એક નવા નવા મુદ્દાએ ઊભા થતા ગયા, પરંતુ તેથી કંઈ મૂળ પ્રશ્નનું નિરાકરણ થવા પામ્યું નહિ. આ વિશ્વને સમજવા માટે જ ફિલસૂફ઼ાએ વિચાર કરવાની શરૂઆત કરી, પણ અમુક વસ્તુ વિશે વિચાર કરતાં કરતાં બુદ્ધિજન્ય વિરાધે માર્ગમાં આડે આવે અને તેને ખસેડવા જતાં અસલ વસ્તુને જ આપણે હડસેલી મૂકીએ,૧૫ તા ભાગ્યે જ પ્રશ્નનું નિરાકરણુ થયું ગણાય; અને આ દૃષ્ટિએ જોતાં વિશ્વ વિશેના મૂળ પ્રશ્ન વળી પાછા ઉભા થાય તે તેમાં નવાઈ જેવું કશું ગણાય નહિ. મૂળભૂત તત્ત્વ વિશેને પ્રશ્ન અને તે તત્ત્વના આ દૃશ્ય જગત સાથેના સબંધ એ બંનેને સ્ફુટ કરવાને પ્રયત્ન ગ્રીક ફિલસૂફ એમ્પિડેલીસે કર્યાં. થલીસે પાણીને, એનેકઝીમીનીસે વાયુને, હીરેકલેસે અગ્નિને વિશ્વનાં અંતિમ તત્ત્વ માનેલાં, તા અમ્પિડેાકલીસે પૃથ્વી, ૧૫. આજકાલનું ભૌતિક વિજ્ઞાન કેટલેક અ ંશે કરે છે તેમ,