________________
૨૧
અનુસાર વિશ્વ “એક, અદ્વિતીય, અપરિણમી, શાશ્વત, સાન્ત, અવિભાજ્ય, ગોળ, ધનરૂપ છે. ૧૧ ફિલસૂફીના ક્ષેત્રમાં પારમેનાઈડીઝને પિતાને પિતાતુલ્ય ગણતો.
( ૩) ' એક દષ્ટિએ જોતાં થેલસે જે વિચારસરણીને આરંભ કર્યો તેના પરિપકવ પરિણામ રૂપ આપણને હીરેકલેઈટસ તથા પારમેનાઈ ડીઝની ફિલસૂફી લાગે છે, જ્યારે બીજી દષ્ટિએ એ માત્ર એક નવીન શરૂઆત જ નીવડી. વિશ્વને સમજવામાં માનવ બુદ્ધિને મદદ થાય એ પ્રશ્ન થેલસે પહેલાં પૂછ્યો કે આ વિશ્વનું મૂળભૂત તત્ત્વ કર્યું? પરંતુ એનું નિરાકરણ કરવા જતાં તત્ત્વ કર્યું એ પ્રશ્ન બાજુ પર જ પહોંચીશું નહિ, અને ઝીનનું બાણ આપણે સ્થિર કલ્પવું હોય તે દિને પરિમાણ વગરનો ટુકડે આપણે લેવો જોઈએ, જે અશક્ય છે; એટલે કે દિક અથવા કાલને નાનામાં નાનો ટુકડો આપણે લઈ એ તો પણ તેમાં રહેલા બાણમાં વિગ હોઈ શકે, બીજી રીતે કહેવું હોય તે એમ કહી શકાય કે દિક એટલે જ પરિમાણ, અને પરિમાણના ટુકડા કરવાથી પરિમાણ જ મળે. બીજું જે એમાં નથી તે એમાંથી મળી ન જ શકે. આવા દષ્ટિબિંદુથી ખેંચ ફિલસૂફ - હેરી બસ Lived Duration and abatract Time વચ્ચે ભેદ ઘટા છે. જુઓ “Time and Free will” તથા “Creative Evolution.”
ઝીની વિચારસરણીમાં જે મુખ્ય ભૂલ છે તે એ છે કે ગમે તે વસ્તુના અનંત ભાગલા પાડીએ અને આ રીતે બધી વસ્તુઓ અનંત થઈ જાય, પરંતુ બધી અનંતતાએ કંઈ એક સરખી હોતી નથી. અનંત Infinity વિશેનું ગણિત થોડા સૈકા પહેલાં અસ્તિત્વમાં આવ્યું, અને તે અનુસાર એમ કહી શકાય કે એકીલીઝની દેડના તેમજ કાચબાને માર્ગના અનંત ભાગલા પાડી શકાય, પરંતુ તેથી બંને અનંત કંઈ એકસરખાં થતાં નથી અને તેથી એકીલીઝ કાચબાને પકડી પાડી શકે. જુઓ B. Russell' Mysticism and Logic.'-a41 'An Outline of Philosophy.'
૧૧, “One, single, changeless, eternal, finite, indivisible spherical plenum.”-Parmenides.