________________
સ્તબક. ] Nyāya-Kusumānjali. ત્રિભુવનને આનંદદાયક જન્મસમય, આસન કંપાવીને ઇન્દ્રોને આકર્ષણ કરનાર થયે હતું, તે “મહાવીર ' પ્રભુને હું ભજું છું. ”—૧
સ્પષ્ટીકરણ. દરેક ઉત્સર્પિણી તેમજ દરેક અવસર્પિણીમાં ચોવીસ ચોવીસ તીર્થ કરે થાય છે. તે પ્રમાણે આ અવસર્પિણના * દુષમા સુષમા' નામના ચોથા આરાના અંતમાં “મહાવીર ' નામના ચોવીસમા તીર્થંકર થયા. એમનો જન્મ, જંબૂદીપના દક્ષિણાર્ધ ભારતમાં “ મગધ દેશમાં ” “ ક્ષત્રિયકુ' નામના નગરમાં ઈ. સ. પૂર્વે આશરે ૫૯૮ માં થયો. એમના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. ઈ. સ. પૂર્વે પર૭ માં “પાવાપુરી ' નગરીમાં એઓ નિર્વાણ પદને પામ્યા. દરેક તીર્થકર, તીર્થંકરના ભવની પૂર્વ ત્રીજા ભવમાં વિશિષ્ટ આત્મબળ ફેરવીને વીસ સ્થાનક તપનું આરાધન કરે છે અને ત્યાંથી સ્વગાદિક ગતિમાં એક ભવ કરીને મનુષ્યલકમાં ઉત્તમ કુળમાં જન્મ લે છે. તેમના જન્મસમયનું જ્ઞાન ધર્મેન્દ્રને પિતાના આસનના કમ્પથી થાય છે. ત્યારપછી તે, પ્રભુને મેરૂપર્વત પર લઈ જાય છે, અને ત્યાં સર્વ ( ૬૪) દેવેન્દ્રો મહાન ઉત્સાહ અને વિપુલભકિતપૂર્વક પ્રભુના જન્મોત્સવમાં ભાગ લે છે. “ વીર"નામv – . पादागुष्ठनिपीडनात् सुरगिरेः कम्पेन लोकोत्तरं
यस्य स्थाम विलोक्य देवपतिनाऽप्युत्पन्नमात्रस्य यः । दत्ता वीर इति प्रकृष्टमुदया साश्चर्यमाख्यां व्यधादन्वर्थी सकलान्तरारिदलनात् तं वीरदेवं श्रये ॥ २ ॥
I resort to that Lord Mahavira, who by destroying all the internal enemies ( Karmans ) made significant the epithet · Mahavira' given to him with great admiration ( lit. with great pleasure and astonishment ) by the Indra on seeing bis superhuman power displayed by him, though just born, by shaking the Meru mountain with the pressure of his toe. ( 2)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org