________________
સ્તબક ]
Nyaya-Kusumānjali
the next verse that He cannot be considered as performing this function.
“પ્રાણી જ્યારે કર્મને ઉત્પન્ન કરી શકે છે, તે તેનાથી શું કને પ્રેરિત કરવાનું ન થઇ શકે, કે જેથી કરીને સુખ-દુઃખ આપવામાં ઇશ્વરના ખપ પડે? સુખ-દુ:ખ આપવાના સ્વભાવ કર્માદિકમાં માનવામાં કાઇ પણ પ્રકારની ક્ષતિ નથી; જ્યારે તેમ નહિં માનીને તેસ્વભાવ શ્વરમાં માનવામાં, તેની કૃત્યકૃત્યતામાં માટે દેષ ઉપસ્થિત થાય છે, ”.
-3
( કર્મ ઉત્પન્ન કરનાર પ્રાણી પોતેજ કમને પ્રેરણા કરવા શક્તિમાન છે. તેથી તે માટે ઇશ્વરની કાંઇ જરૂર નથી, આને બચાવ કાઈ તર્કવાદી એમ કરે કે ઇશ્વર જીવ અને કા સધ કર્તા છે, તે એમ માનવામાં શું વાંધા આવે છે તેને
વિચાર ઉત્તર
શ્લાકમાં કરવામાં
આવે છે. )
कर्मानादिककालतस्तनुमता सम्बन्धि यद्युच्यते तत्तेनाऽस्तु जगत्प्रवाह इतराधीशेन कोsर्थो ननु ? | सम्बन्ध यदि कर्मणा तनुमतो निष्पादितः स्थाणुना तत्कस्माद् वद कर्मणो हि विरहे निष्क्लेश आत्मा भवेत् ॥४॥
If it is said that the Karmans are connected with the soul from time without beginning, let them be the cause of the universe; and (when it is really so) what is then the necessity of God? If you believe that) the connection between the soul and the Karmans has been brought about by God Sthanu ( S'iva ), you should say why He did so, for in its absence the soul would have been entirely free from pain. (4)
“ જો ક પ્રાણી જોડે અનાદિ કાળથી સંબધી છે, એમ કહેતા હા, તો તેનાથી ( કાઁથી ) જગતને પ્રવાહ રહેા, પછી સૃષ્ટિનિર્માણમાં
55
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org