________________
ન્યાયકુસુમાંજલિ,
[ તૃતીય“ જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે જેમકે રડામાં. ” સાધ્ય વગરના સ્થળમાં ચેકસ સાધનને અભાવ જેવાય, તે વૈધ દૃષ્ટાંત છે. જેમકે “ જ્યાં જ્યાં અગ્નિને અભાવ છે ત્યાં ત્યાં ધૂમને અભાવ છે, યથા જલાય. ” સાધમ્મ દષ્ટાંતાભાસ આઠ છે, તેમજ વૈધર્મદૃષ્ટાંતાભાસ પણ આઠ છે. કવચિત નવ નવ પણ માનવામાં આવ્યા છે. સાબવિકલ, સાધનવિકલ, તદુભયવિકલ, સંદિગ્ધસાધ્ય, સંદિગ્ધસાધન, સંદિગ્ધોભય, અપ્રદર્શિતાન્વય, અને વિપરીતાન્વય એ આઠ સાધર્મદષ્ટાંતાભાસ જાણવા. એનાં ઉદાહરણે નીચે પ્રમાણે છે – સાધ્યવિકલ
“ શબદ અપારૂષય છે, અમૂર્ત હોવાથી, દુઃખની જેમ.' અહીં “દુખ ” દષ્ટાંત સાધ્યવિકલ છે, કેમકે દુઃખ પુરૂષ વ્યાપારજનિત હેવાથી પિરય છે. સાધનવિકલ–
ઉપરના અનુમાનમાં પરમાણુનું દષ્ટાંત આપવામાં આવે તે તે સાધનવિકલ છે, કેમકે પરમાણું મૂર્ત છે.
ઉભયવિકલ–
ઉપરનાજ અનુમાનમાં ઘટનું ઉદાહરણ ઉભયવિકલ છે, કેમકે ઘટ પારુષેય તેમ અમૂર્ત નથી. સંદિગ્ધસાધ્ય–
આ માણસ રાગદ્વેષરહિત છે, કારણ કે તે મનુષ્ય છે, જેમ શેરીમાં માણસ.” આમાં સાધ્યસંબંધી શંકા છે, કારણ કે શેરીમાંને માણસ રાગદ્વેષરહિત હેય પણ અથવા ન પણ હોય. સંદિગ્ધસાધન
આ માણસ મરણુસ્વભાવવાળો છે, કારણ કે રાગદ્વેષરહિત છે, જેમ શેરીમને માણસ, આ દૃષ્ટાંતમાં હેતુ સંદિગ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org