________________
સ્તમક ]
Nyaya-Kusumānjali
ભવિષ્યકાળમાંથી ઘટાડા થતા જાય છે, ક્ષણે ક્ષણે ભવિષ્યકાળમાંથી ઘટાડા થયા કરે છે, છતાં પણ ભવિષ્યકાળના અંત આવશે—ભવિષ્યકાળ તદ્દન ખલાસ થઇ જશે એવી કલ્પના પણ કાઇ સ્વપ્ને પણ કરતા નથી; તે પછી સસારમાં જીવરાશિ અનન્ત ભવિષ્યકાળના અનન્ત સમસ્યા કરતાં પણ અનન્તગણી હાય તો તેને અંત આવવાની કલ્પના ક્યાંથીજ થઇ શકે ?
मुक्तानां पुनरागमं भवपुरे कः स्वस्थधीरालपे - दत्यन्तं भवबीजकर्मदलने मुक्ति समासेदुषाम् । बीजस्याऽसमुपस्थितेरिह पुनर्जन्मोदयाभावतो बीजस्याsपरथाऽङ्करोद्भव समापत्तेः प्रदाहेऽप्यहो ! ॥ १४ ॥
Which calm-minded person will talk about the return to this world, of the liberated who have attained salvation after completely destroying the Karmans-the seeds of Samsara, when there is no possibility of a rebirth in this Samsara as the seed (in the form of Karman cannot be begotten otherwise, there will arise an occasion of the springing up of a sprout even when a seed is burnt up. (14).
“ સસારના બીજરૂપ કનુ અત્યન્ત ક્લન કરીને મુક્તિને પ્રાપ્ત થયેલા મુક્ત જીવા સંસાર-નગર તરફ્ પાછા ફરે એમ કયા બુદ્ધિમાન્ વડે. કારણ કે મુક્ત જીવાને સંસારાગમનના કારભૂત કર્મરૂપ ખીજની ઉત્પત્તિના અસભવ હાવાથી પુનર્જન્મને નિતરાં અસભવ છે. નહિ તો ખીજ બળી ગયા પછી પણ અંકુરા ઉત્પન્ન થવાનેા પ્રસંગ કાં નહિ આવે ? ”—૧૪,
" दग्धे बाजे यथाऽत्यन्तं प्रादुर्भवति नाङ्कुरः । कर्मबाजे तथा दग्वे न रोहति भवाङ्कुरः
,,
Jain Education International
307
તત્ત્વાર્યસૂત્ર, ઉમાસ્વાતિ
For Private & Personal Use Only
www.jainelibrary.org