________________
સ્તખક, ]
Nyaya-Kusumānjali
શ્લોકથી પ્રતિપાદન કરે છે. મુક્ત અવસ્થામાં સુખ હૈાય, તે। એવી મુકિત મેળવવાને પ્રયત્ન કરનાર મુનિએ સુખના રાગી બનવાથી તે મુકિત પ્રાપ્ત કરી શકશે નહિ, એમ માનવુ ન્યાયપુરસ્કર નથી, કેમકે એમ માનવામાં જે ન્યાયના આધાર લેવામાં આવે છે, તેજ ન્યાય પ્રમાણે તે એમ કાં ન કહી શકાય કે મુત અવસ્થામાં દુઃખતા અભાવ હાય તા એવી મુકિતની પ્રાપ્તિ માટે મહેનત કરનારા મુનિએ દુઃખના દ્વેષી ખનવાથી મુકિત સપાદન કરી શકશે નહિ. જો આના ઉત્તર તૈયાયિકા એમ આપતા હાય કે મુક્તિમાં દુઃખને અભાવ રહેતે છતે પણ સુનિ દુઃખના દ્વેષી થતા નથી, તેા એજ નિયમ પ્રમાણે મુકિતમાં સુખ રહેતે તે પણ મુનિ તે સુખના રાગી છે, એમ માનવાની કશી જરૂર નથી. આ ઉપરથી મુકિતમાં સુખ માનવામાં કાઇ પણ જાતના આધ ઉદ્ભવતા નથી, એમ સહજ શમજી શકાય છે.
यत्तूक्तं ' न* सुखासुखे ' इति तदप्यस्त्येव नो बाधकं सौख्यासौख्ययुगं न तत्र भवतीत्येतत्परा हि श्रुतिः । एवं चैकमुखश्रियोऽभ्युपगमेऽप्येतद्विरोधः कुतः ? सत्येकत्र घटेsपि " नो घटपटौ स्तोत्रे "तिसंप्रत्ययात् ||२७||
The saying of the S'ruti that there is nonexistence of happiness and misery ( Sukla-asulcha) in salvation is not objectionable to us, for, this Sruti simply signifies that there do not exist both happiness and misery in Mukti. Such being the case, whence is the possibility of contradiction even in admitting happiness alone in Mukti, for, we all agree in saying that there is the nonexistence of a pitcher and a piece of cloth in a place where there is only a pitcher ? (27)
સુખ-દુઃખને અભાવ મુકિતમાં છે એવું શ્રુતિનું કથન પણ
* “ अशरीरं वा वसन्तं प्रियाप्रिये न स्पृशतः
>>
43
337
"C
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org