________________
ન્યાયકુસુમાંજલિ,
[ પથમ= yikas think that by admitting bliss in Mukti, the persons attempting to achieve it will not succeed, since they will be in that case attached to bliss, that is to say, they will be charged as having Raga, is it not equally reasonable-in exact accordance with the rules of logic- to say that those who try for Mukti, after admitting therein the absolute negation of misery, will not get it as they are open to the charge of Dvesha, since they make an attempt of destroying misery and this destruction presupposes the existence of aversion? If the Naiyayikas try to refute this argument by saying that though there is negation of misery in Mukti, it is not to be supposed that those who try to achieve Mukti, hate misery-suffer from Dvesha, is it not equally reasonable to say that those who try for final beatitude, are not open to the charge of Raga, though there is bliss in Mukti for which they are trying? Thus the author shows that there is nothing wrong in believing-on the contrary, that is the only right way of believing-that there is certainly found perfect bliss in Mukti.
“ જો એમ કહેતા હૈ। કે સુખમાં રાગી એવા મુનિને કેવી રીતે મેાક્ષ સાઁભવી શકે, તેા પછી દુઃખના દ્વેષી મુર્ઝનને પણ તે કેમ સંભવી શકે ? જો એમ કહેતા હા કે દુઃખને વિષે દ્વેષરહિત એવા મુતિને મેાક્ષ ક્રમ પ્રાપ્ત ન થઇ શકે, તેા પછી તેજ પ્રમાણે સુખમાં આસતિરહિત મુનિને પણ મુકિત કેમ ન મળી શકે ? ”—૨ ૬
સ્પષ્ટી૦ મુકતાવસ્થામાં સુખ માનવામાં, તે તરફ રાગરૂપ દૂષણ આત્માને લાગુ પડશે અને એથી મુકિત મેળવી શકાશે નહિં, એવી ભીતિ નૈયાયિકાને જો હાય અને એથી મુક્ત અવસ્થામાં તે સુખ ન માનતા હોય તેા તેમની તેવી ધારણા નિરર્થક છે, એમ ગ્રંથકાર પ્રસ્તુત
336
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org