________________
ન્યાયસુમાંજલિ
મુક્તિમુખ—
“ રાજાઓને, વાસુદેવાને, અળદેવાને, ચક્રવર્તિ ઓને, દેવાને અને વળી ઇન્દ્રોને જે મહાન સુખના ઉદય હાય છે, તે, સકળલાકાગ્રે વસનારા સિદ્ધ પરમેશ્વરાના શુદ્ધ અનન્તમહાયના અનન્તમે ભાગે પશુ નથી.”~~૨૪
[ ૫મ
मुक्तौ सुखमनभ्युपजग्मुषः शिक्षयति
मुक्तानां सुखशून्यतामुपयतो योगस्य किं वैदुषी ? तेनेत्थं वदता यतः शिवपुरद्वारं दृढं मुद्रितम् । सौख्यार्थेन हि मुक्तये सुमनसश्चेष्टन्त उच्चैस्तरां दुःखाभावसमीहितं तु भविता मूर्च्छाद्यवस्थास्वपि ॥ २५ ॥
What sense is there in the statement of the Naiyayikas and the Vais'eshikas who declare that the liberated are devoid of happiness when by saying so they closely bolt the portals of the city of Moksha? The great persons make the utmost efforts for attaining salvation with a view to get happiness. The desire of the absence of misery can be satisfied even in a state of swoon and the like, ( 2 )
મુકિતમાં સુખની સિદ્ધિ
“ મુકત જીવા સુખરહિત છે એમ માનનારા નૈયાયિકની બુદ્ધિ કેવી છે ? કારણ કે એમ ખેલનારા વૈયિક મેાક્ષ-નગરનુ' દ્વાર મજબૂતાપ્રથા બંધ કરી દીધું છે; કેમકે સ ́ત પુરૂષ! સુખને ઉદ્દેશીનેજ મુકિતને માટે મહાન પ્રયત્ન કરે છે. વળી ખાલી દુઃખના અભાવના ઉદ્દેશ તા મૂઙ્ગદિક અવસ્થામાં પણ પ્રાપ્ત થાય છે. ”~~~૨૫
Jain Education International
સ્પષ્ટી જૈન શાસ્ત્રમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સુખ વિગેરે આઠ ગુણા મુક્તામામાં માનવામાં આવ્યા છે. નૈયાયિક વિગેરે દનઢારીએ મુક્ત જીવામાં સુખ માન્ય નથી. એએના મત પ્રમાણે દુઃખના
334
For Private & Personal Use Only
www.jainelibrary.org