Book Title: Nyaya Kusumanjali
Author(s): Nyayavijay
Publisher: Vadilal Dahyabhai Ahmedabad

View full book text
Previous | Next

Page 416
________________ સ્તક] Nyāya-Kusumānjali ત્યનો અભાવ તેજ મેક્ષ છે. મેક્ષને સારું નિયાયિકની નીચે મુજબ માન્યતા છે. 'स्वसमानाधिकरणदुःखप्रागभावासहवृत्तिदुःखध्वंसो हि મોક્ષ' અર્થાત પોતાના અધિકરણમાં રહેવાવાળા એવા દુઃખપ્રાગભાવ સાથે સંબંધ નહિ રાખતે એ દુઃખર્વસ તે મિક્ષ છે, અથવા “કુતિમ દિ મોતઃ' અર્થાત્ દુઃખને અત્યન્ત અભાવ એ મોક્ષ છે. સાંખ્ય મતવાળા મુક્ત જીવમાં જ્ઞાન વિગેરે માનતા નથી. વેદાન્તીઓએ મુકિતમાં જ્ઞાન તેમજ સુખ માનેલ છે. જે મુકતાવરથામાં સુખ ન હોય તે કયો વિદ્વાન મુકિત મેળવવા પ્રયત્ન કરે? વળી દુખનો અભાવ તો મૂછ, નિદ્રા વિગેરે અવસ્થામાં પણ અનુભવવામાં આવે છે. માટે જો દુઃખાભાવને મોક્ષનું લક્ષણ માનીએ તે મૂચ્છ, નિદ્રા વિગેરેને પણ મોક્ષ માનવો પડશે, કે જે હકીકત ઈષ્ટ નથી. વાસ્તે મુકતાવસ્થામાં સુખને સ્વીકાર કરવો યુકત છે. सौख्ये रक्ततया मुनिननु कथं मोक्षं समासादयेत् ? दुःखे द्विष्टतया मुनिननु कथं मोक्षं समासादयेत् ? । दुःखेऽद्विष्टतया मुनिने नु कथं मोक्षं समासादयेत् ? सौखेऽरक्ततया मुनिर्न नु कथं मोक्षं समासादयेत् ? ॥ २६ ॥ How can an ascetic ( Muni ) attain liberation, when he is attached to happiness? How can an ascetic acquire final beatitude, when he hates misery? Is it not possible for an ascetic to obtain final emancipation when he does not condemn misery? Why cannot an ascetic reach salvation when he is not attached to happiness? (26). Notes :- In this verse the author maintains that there is bliss in Mukti. The Naiyayikas who deny it say that there is only negation of misery in Mukti. The author then considers their statement and proves it to be untenable. For, he says that if the Naiya 385 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438