________________
drils. ] Nyāya-Kusumānjali
“અનાદિ કાળથી ભમી ભમીને આ સંસારમાં હું બહુજ શ્રમને પામે છે. તેને (શ્રમને ) દૂર કરવાનો મેળવેલ દેવમન્દિરને હું હવે છેડનાર નથી. ત્યાં પણ જે કે આનન્દથી રહું છું, પણ મહાન આનન્દને આપનારી પૂજ્યપાદની ક્ષીરનું (ચારિત્ર-ધર્મનું) પાન કરવાને હું શકિતમાન થતું નથી. હા, હું દુર્ભાગ્યથી બંધાયેલ છું –૪૦
अगम्योऽध्यात्मवंचनचणवाचामविषयः परोक्षोऽप्यक्षाणां त्रिभुवनविचित्रात्मविभवः । जगत्सृष्टि-ध्वस्ति-स्थितिकरणजम्बालविमुखः सदाब्रह्मानन्दो मम नुतिमपीतोऽसि भगवान् ।। ४१ ॥
Oh Lord ! Thou who art inaccessible to spiritual leaders, art indescribable even to Vachaspati, art imperceptible to senses, possessest self-prosperity which is unique in the three worlds and art free from the dirt of the act of creating, destroying and sustaining the universe hast become an object even of my praise. ( 41
અધ્યાત્મવેત્તાઓને અગમ્ય, વાચસ્પતિઓની વાચાને અવિષય, ઈન્દ્રયોથી પણ પરોક્ષ, ત્રિભુવનથી વિચિત્ર એવા આત્મવૈભવથી પૂર્ણ અને જગતની સૃષ્ટિ, નાશ તથા સ્થિતિના કાર્યરૂપ કિચ્ચડ તરફ વિમુખ એવા સદાબ્રહ્માનન્દસ્વરૂપ તું ભગવાન, અહા ! મારી સ્તુતિગત થયો છે. ”-૪૧
धन्योऽहं ननु जन्मवानहमहं पुण्यः कृतार्थोऽप्यह
भव्योऽहं पुरुषोऽप्यहं शिवपदश्रीभाजनं खल्वहम् । अद्याऽस्तोकशुभैजिनेन्द्र ! भवतो निर्बाधसिद्धान्तगी:सौन्दर्यानुभवप्रमोदविसरे जातोऽस्मि यल्लम्पटः ॥ ४२ ॥
I am indeed fortunate; my birth has been fruit
347
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org