________________
ન્યાયમુક્સમાંજલિ અમને બાધાકારક નથી, કારણ કે એને અર્થ સુખ અને દુઃખનું દૂધ મુકિતમાં નથી એમ કરો. અમુક સ્થળે એકજ ઘટ વસ્તુ હોવા છતાં પણ અત્ર ઘટ અને પટનું દૂધ નથી,” એમ જેમ કહી શકાય છે, તેમ મુકિતમાં એકલું સુખ સ્વીકારીને પણ ત્યાં સુખ-દુ:ખનું કંઠ નથી, એમ બેધડક કહી શકાય છે. એ કાંઈ વિરોધની વાત નથી. ”—૨૭ आहाऽऽत्यन्तिकबुद्धिगम्यकरणातीतं सुखं यत्र वै जानीयादकृतात्मदुर्लभतरं तं मोक्षमेवं स्मृतिः । को बाधः सुखसङ्गरे शिवपदे सांसारिकं यत् सुखं सम्मोहप्रभवं स्वरूपरमणानन्दस्तु मोक्षः पुनः ॥ २८ ।।
One should know that Moksha is one wherein the bliss is everlasting, realizable by experience and beyond the reach of the senses, and it is unattainable to a person who does not possess self, controlso says the Smriti. If it is so, what harm is there in admitting bliss in liberation ? It is the worldly happiness that arises from infatuation, whereas the joy accruing from self-absorption is Moksha. (28)
જ અનુભવગમ્ય, ઇન્દ્રિયગ્રાહ્ય અને આત્યન્તિક એવું સુખ જ્યાં છે તેને મોક્ષ જાણ; અને તે મેક્ષ આત્માને નહિ સાધનારને દુર્લભતર
* એમ સ્મૃતિ-વાય છે. મોક્ષમાં સુખ સ્વીકારવામાં શું દેષ છે, કેમકે જે સાંસારિક સુખ છે, તેજ મોહી ઉપન્ન થનારૂં છે, જયારે મોક્ષ તો પરિશુદ્ધ આત્મરમણના આનન્દસ્વરૂપ છે.”—૨૮ मोक्षसाधनज्ञान क्रियान्यतरैकान्तवादं व्युदस्यति-- ये तु ज्ञानत एव मुक्तिमवदन् सत्येतरत्तेऽवदन् न ज्ञानात् मुखितो भवेन्नर इह स्त्रीभक्ष्यभोगाभिवित् । + “યુવાન્નિવં ચત્ર વૃદ્ધિગ્રાહ્યમતરિદ્રયમ્ | तं वै मोक्षं विजानीयाद् दुष्प्रापमकृतात्मभिः " ॥
888
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org