Book Title: Nyaya Kusumanjali
Author(s): Nyayavijay
Publisher: Vadilal Dahyabhai Ahmedabad

View full book text
Previous | Next

Page 423
________________ ન્યાયકુસુમાંજલિ. [ પંચમ“હે સુખના કરનાર ! હે જ્ઞાનથી વ્યાપક ! હે મહાદેવ ! અમારાં ને તે તારા વચનામૃતની ધારાનું પાન કરીને તારા મુખને જોવામાં નિર્નિમેષ થયાં છે. તે પણ હે ત્રિલોકના નાથ! મેક્ષની પણ અભિલાષાને ત્યાગ કરીને, ભવોભવ તારી સેવાના સુખની ઇચ્છા રાખતું અમારું મન હજી પણ તૃપ્તિને પામતું નથી. – ૨ इष्टानिष्टवियोगयोगहरणीं त्वद्भक्तिमेवाश्रये વિશ્વથાપિ શરારાકુનનન સ્વારિકવાથ ! चक्रेशामरशक्रतां प्रददती त्वद्भक्तिमेवाश्रये मोक्षानन्दमहोदयं विदधतीं त्वद्भक्तिमेवाश्रये ॥३३॥ . I resort to thy devotion only-the devotion that is helpful to me in achieving the desired objects and in removing the undesirable ones, which gives rise to the moon in the form of fame pervading the universe, which gives the status of a Chakravartin, a god and an Indra and which bestows the great joy in the form of beatitude. (33) ઈષ્ટના વિયોગ અને અનિષ્ટના સંયોગને દૂર કરનારી તારી ભક્તિને જ હું આશ્રય લઉં છું; વિશ્વવ્યાપી યશશ્ચન્દ્રને ઉત્પન્ન કરનારી તારી ઉપાસનાને જ સ્વીકાર કરું છું; ચક્રવતિત્વ, અમરત્વ અને ઇન્દ્રવ આપનારી તારી સેવાનું જ શરણ લઉં છું અને મેક્ષાનન્દના મહાન ઉદયને વિતરણ કરનારી તારી પૂજાનું જ અવલંબન કરું છું.-૩૩ मानुष्यं विफलं प्रशस्तकुलभूभावोऽप्यकिश्चित्करो वैशारद्यमबोधता गुरुपदारोहोपि पापास्पदम् । જ્ઞાન-ધ્યાન-તપ-નાવિધયા શાહી વરું श्रद्दध्यायदि दुर्भगस्त्रिभुवनाधीशं भवन्तं नहि ॥ ३४॥ If an unfortunate being fails to have full faith 31. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438